મેંગો જ્યુસ (Mango Juice Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
3 સર્વિંગ્સ
  1. 4 નંગ કેરી નાં ટુકડાં
  2. 3 ચમચીખાંડ નો ભૂકો(જરૂર મુજબ)
  3. 1.5 કપદૂધ
  4. 1/4 કપબરફ

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ કેરી ને ધોઈ છાલ ઉતારી કટકા કરી દૂધ, ખાંડ અને બરફ ઉમેરી મિક્ષચર જાર માં ક્રશ કરી લો.

  2. 2

    સર્વિંગ ગ્લાસ મા કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes