આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 2 વાટકી ઘઊં નો લોટ, મીઠું, તેલ જરૂર મુજબ પાણી નાંખી ને લોટ બાંધવો
- 2
પ્રથમ બટેકા બાફી લેવાના ત્યાર બાદ બફાયે જાયે પછી છાલ ઉતારી ને છૂંદો કરી લેવાનો પછી એક પેન માં તેલ ગરમ કરવા મુકવું તેલ આવે પછી એમાં ડુંગળી આદુ મરચા નાખી ને બટેકા નો છૂંદો નાંખવો પછી એમાં બધો મસાલો નાખી દેવાનો એકદમ મીક્સ કરી ને ગેસ બંધ કરી દેવો ત્યાર બાદ ૧૦-૧૫ મસાલા ને ઠંડો થવા દેવો
- 3
ત્યાર બાદ લોટ માંથી એક મોટું લૂવા લેવાનો પૂરી જેટલું વાણી ને એમાં બટેકા નું પુરણ ભરવું ત્યાર બાદ પરાઠા ને વાળી લો ત્યાર બાદ લોટ માં ડીપ કરીને હળવા હાથે થી વણી લો પછી એક તવા ઉપર પરાઠાં ને બ્રાઉન થાયે ત્યાં સુધી સેકી લો
- 4
ત્યાર છે આલુ પરાઠા ગરમ ગરમ પરાઠાં ને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiઆલુ પરાઠા Ketki Dave -
-
-
-
-
-
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
બ્રેડ આલુ પરાઠા (Bread Aloo Paratha Recipe In Gujarati)
#LOસેન્ડવીચ બનાવતી વખતે આપડે જે બ્રેડ ની સાઈડ ની કોર્નર કાઢી નાખતા હોય છે તેમાં થી મે આ સ્ટફ પરાઠા બનાવિયા છે જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Chetna Shah -
-
-
-
આલુ વટાણા સ્ટફ્ડ પરાઠા (Aloo Vatana Stuffed Paratha Recipe In Gujarati)
#WPR વાહ પરાઠા જોયને મુહ મા વાહ નિકડે ને ખાવા માં મઝા આવે શિયાળા ને તે માં ગરમ ગરમ પરોઠા વાહ આજ મેં બનાવિયા Harsha Gohil -
-
-
-
-
-
-
-
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3#વિક ૧૩#ડિનરઆજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા Minaxi Bhatt -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
સવારની મમ્મી ચા કોફી ની સાથ પીરસાતો સવારનો નાસ્તો આલૂ પરાઠા. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16242871
ટિપ્પણીઓ (6)