લેફટ ઓવર આલુ પરાઠા

Minaxi Bhatt @cook_20478986
#goldenapron3
#વિક ૧૩#ડિનર
આજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3
#વિક ૧૩#ડિનર
આજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને ધોઈ બાફી છાલ ઉતારી છુંદો કરી ઉપર નો મસાલો મિકસ કરી ગોળા બનાવો
- 2
લોટ મા મીઠુ, હીંગ,તેલ,પાણી નાખી પરાઠા નો લોટ બાંધો.
- 3
હવે લોટ ના લુવા કરી નાની રાટલી જેવુ બનાવી તેમા પુરન ભરી પરોઠુ બનાવો ગેસ પર તવી મુકી પરોઠુ રાખી ધી લગાવી બન્ને બાજુ સેકો
- 4
ડીશ મા લઈ દહી,લસણ ની ચટણી સાથે ગરમા ગરમ સવ કરો તૈયાર છે લેફટ ઓવર આલુ પરાઠા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
ફરાળી આલુ પરાઠા(Farali Aalu Paratha recipe in gujarati)
#ઉપવાસહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ફરાળી આલુ પરાઠા આપણા બધાના ઘરમાં આલુ પરોઠા અવાર-નવાર બનતા રહે છે પણ ઉપવાસમાં આપણે ફરાળી વાનગી બનાવીએ છીએ ઘણા બધા લોકો રાજગરાનો લોટ બાંધી અને તેમાં બટેટાનો સ્ટફિંગ કરતા હોય છે પણ મેં આજે બાફેલા બટેટા માં જ જેટલો સમાય એટલો જ રાજગરાનો લોટ નાખી અને મસાલો કરી દીધો છે ત્યારબાદ તેના પરાઠા બનાવ્યા છે ખુબ સરસ બને છે ફ્રેન્ડ્સ તમે લોકો પણ જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાના-મોટા દરેક આ પરાઠા ને હોંશે હોંશે ખાવાનું પસંદ કરે છે ફરાળી આલું પરાઠા સાથે લીલી ચટણી ખુબ મસ્ત લાગે છે અહીંયા મે દહીં મા મરચું મીઠું નાખી ને બનાવ્યું છે તે એક દમ લાજવાબ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ..... Alpa Rajani -
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
બ્રેડભાજી
#goldenapron3# વિક ૧૩#ડીનરઆ લોકડાઉના સમય મા ડિનરની હરીફાઈ મા બજાર મા પાઉ ન મળતા મે આજે બ્રેડભાજી બનાવી જે ખુબજ સરસ ને ખાવા મા ટેસ્ટી ને હેલદી પણ છે Minaxi Bhatt -
આલુ,મટરધુધરા(aalu matar ghughara recipe in gujarati)
#goldanapron3#week20#માઇઇબુક #તિખી# આલુ#વિકમીલ1 Minaxi Bhatt -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
-
આલુ ચીઝ પરાઠા
આલુ પરાઠા બઘા બનાવીએ છીએ તેમાં જો ઉપર ચીઝ ઉમેરો તો વઘુ સ્વાદિષ્ટ બનશે.. Hiral Pandya Shukla -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
બટાકાવડા
#goldenapron3#Week7#હોળીઆ વિક માં બટાકા શબ્દ નો ઉપયોગ કરીને મે બટાકા વડા બનાવ્યા છે. Parul Patel -
હરા ભરા પરાઠા (Hara bhara Paratha Recipe in Gujarati)
#GA4#week11Keyword: Green onion#cookpad#cookpadindiaઠંડી ની સીઝન મા લીલા શાક ભાજી ખાવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે તો રોજ કેક તીખુ અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે. આજે મે બનાવ્યા છે હરા ભરા પરાઠા જેમાં લીલી ડુંગળી, લીલી તુવેરના દાણા અને પાલક છે. પાલક મા ભરપૂર વિટામિન એ એને કેલ્શિયમ છે. લીલી ડુંગળી મા ભરપૂર વિટામિન સી એ અને ફાઇબર હોય છે જે પાચન વધારે છે. ચાલો આપણે જાણીએ એક ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટીક્કી હરિયાલી પરાઠા
#પરાઠા/થેપલા આ પરોઠા ઘઉં નો લોટ, ચોખા નો લોટ અને બેસન માંથી બનાવ્યા છે, જેમાં મેથી, લીલી ડુંગળી, કોથમીર ઉમેરી લોટ બાંધ્યો છે, અને બાફેલા બટેટા, કોબી, કેપ્સિકમ,ટામેટા ની ટીક્કી બનાવી સ્ટફ કરી છે. Safiya khan -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટઆલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
મેથી ના મુઠિયા
#goldenapron3# વિક ૧૨#કાંદાલસણઆ લોકડાઉના સમય મા આ રેસીપી ને સવારે અથવા સાંજે ચા સાથે નાશતા મા લઈ શકાય તેવી રીસીપિ છે Minaxi Bhatt -
-
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
તંદુરી આલુ ટીક્કા (HARIYALI TANDURI ALOO TIKKA recipe in Gujarati)
મારા ધરે એમ તો પનીર ટીક્કા જ બનતો હોય છે .આલુ રેસીપી કોન્ટેસ્ટ હોવાને કારણે મે આલુ ટીક્કા બનાવ્યા જે મારા ધરે બધાને જ ભાવ્યા . Mamta Khatwani -
પનીર કોકોનટ ફરાળી પેટીસ
#goldenapron3 # વિક ૧૨ #કાંદાલસણચૈત્ર મહિનો એટલે માતાજી ના વ્રત,તપ,ઉપવાસ , આરાધના અલોણા ,એકટાણા કરવા નો મીઠા નો ત્યાગ કરવાનો મહિનો એટલે મે આજે કાંદ,લસણ વગર ફરાળી પેટિસ બનાવી આ પેટિસ ખુબજ સ્વાદીસટ બને છે ખાવા ની પન ખુબજ મજા આવે છે આ પેટિસ વ્રત મા અને એમ નેમ પન બનાવી ને ખાય શકાય છે Minaxi Bhatt -
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
બાજરા ના આલુ અને લીલી હળદર ના સ્ટફ પરાઠા
મિત્રો જેમ આપણે રેગ્યુલર બટાકા ના માવા નું પૂરણ ભરીને ઘઉં ના લોટ મા બનાવીએ એમ જ રોટલા ના લોટ મા પૂરણ ભરી ને મે આ બનાવ્યા.. એકદમ નવું લાગ્યું.. લસણ ની ચટણી કે દહીં તિખારી જોડે સારું લાગે છે...અને એમાં મે લીલી હળદર નું છીણ પણ નાખ્યું બાળકો ને આ રીતે હેલ્ધી ખવડાવી શકાય Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12149220
ટિપ્પણીઓ