#SD
પ્રથમ એક પેન માં તેલ મૂકવું ત્યાર બાદ રાઈ હિંગ લીમડો લસણ નાખવું પછી છાશ નાખી ને વઘાર કરવો પછી બધો મસાલો નાખી ને ઉકાળવું ત્યાર બાદ રોટલી ના ના ટુકડા કરીને છાશ માં નાખી દેવા
ત્યાર છે વઘારેલી રોટલી ગરમ ગરમ સર્વ કરવી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)