કાચી કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)

Koriya Parul
Koriya Parul @koriyapayal

કાચી કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યક્તિ
  1. 150ગ્રામ
  2. 1કીલૉ કાચી કેરી
  3. 5 નગલવીગ
  4. તજ 1મૉટૉ ટુકડૉ
  5. 1નાની ચમચીહળદર
  6. 1 નાની ચમચીમીઠું
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કાચી કેરીને છાલ કરી ને તેની જિણી કટકી કરી લેવી પછી તેને હળદર મીઠું નાખી ને 5 મીનીટ રેસટ આપવૉ તયાર બાદ તેમા થી પાણી નીચવી ને કટકી ને પખા નીચે શુકવી દેવી.

  2. 2

    હવે તપેલા મા ખાંડ ઉમેરી ને તેમા પાણી નાખવુ ને ખાંડ ઑગળવા દેવી પછી તેમા કેરી ની કટકી નાખવી અને તેને ચડવા દેવુ ચસણી આવે ત્યાં સુધી.

  3. 3

    હવે ચાસણી આવી જાય એટલે તેમા તજ લવીગ ને ઊમેરી ને સર્વ કરો કાચી કેરીની કટકી મુરબૉ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Koriya Parul
Koriya Parul @koriyapayal
પર

ટિપ્પણીઓ

Similar Recipes