કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઇ છોલી કટકા કરી લ્યો. બાફી લ્યો.
- 2
બાફેલા કટકાને કોટન ના કપડા ઉપર એકાદ કલાક સૂકવી દયો.
- 3
તપેલી માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગરમ કરવા મૂકો અને હલાવતા રહો.ખાંડ ઓગળી જાય અને સેજ ચિકાસ પકડે એટલે બાફેલી કેરી નાખી હલાવી લ્યો અને થવા દયો.
- 4
કેરી કાચ જેવી દેખાય અને સેફ ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દયો.ઇલાયચી, કેશર નાખી હલાવી લ્યો.તૈયાર છે મુરબ્બો..પુડલા પૂરી, થેપલા સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Week4#EB K. A. Jodia -
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave -
-
તોતાપૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો (Totapuri Keri Instant Murabba Recipe In Gujarati
#EBWeek 4 તોતા પૂરી કેરી નો ઇસ્ટન્ટ મુરબ્બો આપડે ૧૨ મહિના સુધી સ્ટોર કરી શક્ય છે Archana Parmar -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#APR#cookpad#cookpadgujrati#cookpadindiaમુરબો આપણી ગુજરાતી થાળી મા મીઠાઈ ની ગરજ સારે છે.મુરબા મા કેસર નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગેછે. Bhavini Kotak -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EBઉનાળો આવે અને કરી ની શરુઆત થાય એટલે દરેક ના ઘરે છુંદા ની બધી સામગ્રી ભેગી થવા માંડે.બધા ના ઘર ની થોડી અલગ અલગ રીત થી બનાવાઈ છે.અમારા ઘરે તોતાપુરી કેરી માં થી જ બનાવવા માં આવે છે.એમાં થોડી ખટાસ ઓછી હોઈ છે.મુરબ્બા ને ખાસ આખું વર્ષ ઉપવાસ માં પણ ખાય શકાય તે રીતે બનાવાય છે. Kunti Naik -
-
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234725
ટિપ્પણીઓ