કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરીને પાણી વડે સાફ કરી કોરી કરી લો અને પછી ખમણી વડે છીણી લો. ત્યાર બાદ મીઠું અને હળદર નાખી 5-10 મિનિટ રહેવા દો.
- 2
ત્યાર બાદ એક વાસણમાં કાચી કેરી નું છીણ અને ખાંડ નાખી, ધીમી આંચ પર 15 મિનિટ સુધી સતત હલાવવું.
- 3
એક તારની ચાસણી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી મરચું પાઉડર અને જીરું પાઉડર નાખી મિક્સ કરી લો.
- 4
ત્યાર બાદ ઠંડું થાય એટલે કાચની બરણીમાં ભરી લો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કેરીનો છૂંદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
-
-
-
કેરીનો ગળ્યો છૂંદો (Keri Sweet Chhundo Recipe In Gujarati)
#APR કેરી નો ગળ્યો છુંદોકેરી ની સીઝન માં કેરી માં થી અવનવા અથાણાં મુરબ્બો અને ચટણી બનાવતા હોઈએ છીએ.તો આજે મેં કેરી નો મીઠો છુંદો બનાવ્યો. Sonal Modha -
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#chundo#છૂંદોછૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત. Sejal Dhamecha -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
મેથી મસાલા કાચી કેરી અથાણું (ઇન્સ્ટન્ટ કાચી કેરી અથાણું) Shilpa Kikani 1 -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો (Instant Kachi Keri Sambhara Reicpe In Gujarati)
#KRદરરોજ તાજુ બનવો અને તાજુ ખાવ.કાચી કેરી નો સંભારો ગુજરાતીઓ નું ફેવરેટ અથાણું છે.આ અથાણું માત્ર બે મીનીટ માં જ બની જાય છે.તો જોવૉ ઇન્સ્ટન્ટ બનતો તીખો તમતમતો અને ચટપટો ઇન્સ્ટન્ટ કાચી કેરી નો સંભારો. Bina Samir Telivala -
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
છૂંદો ગુજરાતી ના ઘર માં હોય જ.કેરી નો છૂંદો ખાટો મીઠો અને ટેસ્ટી હોય છે. આને તમે રોટલી પૂરી પરોઠા કે થેપ્લા સાથે સર્વ કરી શકો છો. છુંદો બનાવવાની માટે એપ્રિલ કે મે મહિનો બેસ્ટ રહે છે. કારણ કે આ મહિનામાં તાપ સરસ હોય છે જેથી કરીને છૂંદો ખુબ જ સરસ બને છે#EB Nidhi Sanghvi -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EBગુજરાતી માં કેરી ની સીઝન ચાલતી હોય ધરે ધરે અથાણાં બને અલગ અલગ પ્રકારના. છૂંદો પણ બને જે તડકામાં બનાવવામાં આવે છે. મારા સન નુ ફેવરિટ છે 😁😆... આ મારા સાસુ ની રેસીપી છે. મારા સાસુ બહુ જ સરસ અને પરફેક્ટ બનાવે છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળામાં તડકા છાયા કેરી નો છૂંદો બનાવવામાં આવે છે #EB #Week Pinky bhuptani -
કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB#Week૩ગુજરાતીઓ ના ઘર માં બહુ પ્રકાર ના અથાણાં હોતા હોય છે, પણ છૂંદો લગભગ બધા ના ઘર માં બનતો જ હસે, કેમ કે એ બાળકો નો પ્રિય હોય છે, જ્યારે કોઈ શાક ના ભાવતું હોય તો જોડે છૂંદો કે અથાણું લેવાની મજા આવે..અહી મારી છુંદા ની રીત શેર કરું છુ Kinjal Shah -
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#30minsશાક ની અવેજી માં રોટલી સાથે સરસ લાગે.. Sangita Vyas -
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કેરી નો છૂંદો (Keri Chhudno Recipe In Gujarati)
#EB#Week 3બધા અલગ અલગ પોતાની રીતે કેરીનો છૂંદો બનાવતા હશે હું અહીં જે રીતે બનાવું છું તે વ્રત માં પણ ખાઈ શકાય મીઠા વગર ના એકટાણા કરતા હોય તેમાં પણ ખાઈ શકાય અને મોરાકત, જયા પાર્વતી તેમાં પણ આ કેરીનો છૂંદો ખાઈ શકાય Sejal Kotecha -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBછૂંદો મેં તડકા છાંયડા નો બનાવ્યો છેરાજપુરી કેરી નો છે જો વધારે રસો જોઈએ તો દેશી કેરીનો બનાવો અને કગ દ થોડી વધારે ઉમેરવી . Shilpa Shah -
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં કેરી આવવાની શરૂઆત થાય એટલે તરત જ છૂંદો અને અથાણું યાદ આવે. ગુજરાતીઓ આખા વરસના જુદા જુદા પ્રકારના અથાણાં અને છૂંદા બનાવીને રાખતા હોય છે. મેં છૂંદો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
ઇન્સ્ટન્ટ કટકી કેરી નું અથાણું (Instant Katki Keri Athanu Recipe In Gujarati)
ઉનાળો શરુ થઇ ગયો છે, બજાર માં કેરી પણ ક્યારેક જોવા મળે છે, તો થયું ચાલો ને થોડું કટકી કેરી નું અથાણું બનાવું.. એમ વિચાર આવ્યો....😊એ પણ તડકા છાંયા માં રાખ્યા વગર...☺️👍 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16237286
ટિપ્પણીઓ