કાચી કેરી નો મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ તેની છાલ કાઢી લો ત્યાર પછી તેના નાના ટુકડા કરો નાના ટુકડા કરી અને એક તપેલામાં જરૂર મુજબનું પાણી લઈ તેને બાફવા મુકો એકદમ બફાવા નથી દેવાની જરાક ચડે એટલે ગેસ બંધ કરી એક ચારણીમાં કાઢી લો
- 2
ત્યાર પછી બીજો એક જાડા તળિયા નો તપેલી લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ધીમા તાપે ગરમ થવા દો ગરમ થઈ જાય અને દોઢથી બે તારની ચાસણી થઈ જાય પછી ચારણી માંથી પાણી બધુ નીકળી ગયેલી કેરી નાખો ત્યાર પછી તેને ઉકળ વા દો એકદમ સરસ ઓગળી જાય અને રસો એકદમ ઘટ્ટ થઈ જાય પછી તેમાં લવિંગ એલચી તજ અધકચરા ખાંડેલા તેમાં નાખો
- 3
અને થોડીવાર ઉકળવા દો ત્યાર પછી ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય પછી તેમાં કેસર નાખી અને તેને કાચની બરણીમાં ભરી લો આ અથાણુંઆખુ વર્ષ માટે પણ તમે સ્ટોર કરી શકો છો અને થેપલા સાથે ખાવાની મજા આવે છે તો તૈયાર છે કાચી કેરીનો મુરબ્બો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
-
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4 આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે.લગભગ દરેક ગુજરાતી નાં ઘર માં બનતો હોય છે.ગુજરાતી ભોજન નાં ભાણા માં એ સ્વીટ નું સ્થાન પામે છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે.અને આખું વરસ સારો રહે છે. Varsha Dave -
-
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
કેરી નો મુરબ્બો
#કૈરીમેં first time બનાવ્યો છે. કુકર માં એક સીટી પણ વધારે લાગે છે☺️ Shyama Mohit Pandya -
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave -
ડ્રાયફ્રુટસ મુરબ્બો (Dryfruits Murabba Recipe In Gujarati)
#APR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)