રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ minute
  1. 4 ચમચીબેસન
  2. 4 વાટકીછાશ
  3. 3 નંગટોસ્ટ પતી ના નાના ટુકડા
  4. 1/2 વાટકી તરેલી મગફળી ના દાણા
  5. 1/2 વાટકી ઝીણી સેવ
  6. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  7. 1 નંગઝીણી સમારેલુ ટામેટું
  8. 4 ચમચીખજુર આંબલી ની ચટણી
  9. 4 ચમચીલસણ મરચાં ની ચટણી
  10. 2 નંગબાફેલા બટાકા
  11. ઝીણી સમારેલી કોથમીર
  12. 1 ચમચીરાઈ જીરુ
  13. લીમડો
  14. તેલ જરૂર મુજબ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. 1 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ minute
  1. 1

    તેલ ગરમ કરી તેમા રાઈ જીરુ લીમડો નાખી ને છાશ બેસન ને મીક્ષ કરી ને કઢી નો વઘાર કરવો તેમા ખાલી મીઠું અને હળદર નાખી ને સાવ સાદી કઢી બનાવવી ત્યારબાદ બટાકા ની પણ રાઈ જીરુ લીમડો નાખી ને સુકી ભાજી બનાવવી

  2. 2

    ત્યારબાદ

  3. 3

    આ રીતે ટોસ્ટના નાના ટુકડા કરી તેના પર સુકી ભાજી નાખી અને તેના પર કઢી નાખી ત્યારબાદ મગફળી ડુંગળી ટામેટાં સેવ ખજુર આંબલી ની ચટણી મરચાં લસણ ની ચટણી કોથમીર નાખી મીક્ષ કરી ને સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nimisha Savaniya
Nimisha Savaniya @cook_35876283
પર

Similar Recipes