ટોસ્ટ ચાટ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#goldenapron3 # week 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગટોસ્ટ
  2. 50 ગ્રામખારી સિંગ
  3. 50 ગ્રામસેવ
  4. થોડી ધાણાભાજી સમારેલી
  5. 1 નંગદાડમ ના દાણા
  6. 1 વાટકીખજુર-આંબલી ની ચટણી
  7. અડધી વાટકી લીલી ચટણી
  8. 1 ચમચીલસણની ચટણી
  9. ગાર્નિશીંગ માટે દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો

  2. 2

    ખજૂર આમલીની ચટણી માં ટોસ્ટ ને બંને બાજુ પલાળી એક ડિશમાં કાઢી લો

  3. 3

    એક પેનમાં સહેજ તેલ મૂકી હળદર નાખી ખારી સિંગ વઘારો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર તથા દળેલી ખાંડ નાખી મિક્સ કરો મસાલા સીંગ તૈયાર છે

  4. 4

    હવે તમને ખજૂર આમલીની ચટણી લગાડ્યા બાદ તેના પર લીલી ચટણી તથા લસણની ચટણી લગાડો

  5. 5

    ત્યાર પછી તેના પર મસાલા સીંગ સેવ ધાણાભાજી તથા દાડમના દાણા નાખો તમે બેઠા છો

  6. 6

    ત્યાર પછી એને સર્વિંગ પ્લેટમાં કાઢી લો અને દાડમના દાણાથી ગાર્નિશ કરો તૈયાર છે ખુબજ ચટપટી અને ટેસ્ટી ટોસ્ટ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes