આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Sneha Barot
Sneha Barot @Sneha_03
શેર કરો

ઘટકો

  1. 2 થી 3 નાની બટાકી
  2. 1 નંગઝૂડી પાલક
  3. 1 નંગડુંગળી
  4. 2 નંગટામેટા
  5. ૪-૫ કળી લસણ
  6. 1 ટુકડોઆદુ
  7. ૩ ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી ધાણાજીરૂ
  11. 1/2 ચમચી લાલ મરચું
  12. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકી ને બાફી લેવી

  2. 2

    પાલક ને સાફ કરી ધોઈ બ્લાન્ચ કરી તેની પેસ્ટ તૈયાર કરવી

  3. 3

    ડુંગળી ટામેટા આદુ લસણ ને ક્રશ કરી પેસ્ટ કરવી બટાકી ને તળી લેવી

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળી લસણની પેસ્ટ સાંતળવી પછી તમે બધા મસાલા ઉમેરી મિક્સ કરવું

  5. 5

    ત્યારબાદ તેમાં તળેલી બટાકી અને પાલકની પ્યુરી ઉમેરી મિક્સ કરવું થોડી વાર ચડવા દઈને પછી સર્વ કરો

  6. 6

    તૈયાર છે ટેસ્ટી આલુ પાલક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Barot
Sneha Barot @Sneha_03
પર

Similar Recipes