આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

Unnati Bhavsar @unnatisfoodmagic
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ ને મોટી સમારી લો. અને તેમાં થોડું પાણી ઉમેરી ૫ મિનિટ માટે ઉકાળી લો. પાલક ઠંડી થાય એટલે તેને મીક્ષી માં ક્રશ કરી લો.
- 2
ટામેટા ને પણ મીક્ષી માં ક્રશ કરી લો.
હવે બટાકા ને થોડા બાફી ને મોટા સમારી લો. એક કડાઈ માં તેલ મૂકી ને તેલ ગરમ થાય એટલે તળી લો. - 3
હવે એ જ કડાઈ માં જીરા નો વઘાર કરો. જીરું તતડે એટલે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો અને સાથે બધા મસાલા પણ ઉમેરી દો. બરાબર હલાવી ને ૫ મિનિટ જેટલું સાંતળો.
- 4
હવે તેમાં બટાકા અને પાલક ની પ્યુરી પણ ઉમેરી દો. અને ગ્રેવી સાથે બરાબર હલાવી ને મિક્સ કરી લો. અને ૫ મિનિટ જેટલું ઉકાળવા દો. જેથી બટાકા અને પાલક માં બધા મસાલા સરસ રીતે મિક્સ થઇ જાય.
- 5
તૈયાર છે આલુ-પાલક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
દૂધી કોફ્તા જૈન (Dudhi Kofta Jain Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
ગુંદા નું શાક (Gumberry Sabji Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
વાલ શાક (Val Shak Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ગુવાર શીંગ ભાજી (Cluster Bean Peanut Bhaji Recipe In Gujarati)
#EB#Week5#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ચીઝ પાલક આલુ(Cheese Palak Aalu Recipe in Gujarati)
#GA4#Week 2પાલક માંથી પાલક પનીર ,દાળ પાલક ,પાલક ના ભજીયા એમ ઘણું બધું બની શકે છે .પણ મારા હબી ને ચીઝી પાલક આલુ બહુ ગમે છે એટલે મેં આ ડીશ બનાવી છે . Rekha Ramchandani -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
-
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા ટીંડોરા (Bharela Tindora Recipe In Gujarati)
#EB#Week1Post 2ભરેલા ટીંડોરા (Stuffed Coccinia Recipe In Gujarati)#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#cookpad#aloo palakપાલખની ભાજી માં ખનીજ તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રા મા રહેલા છે. અહી પાલક અને બટાકા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમને પસંદ આવશે. પંજાબી સ્વાદ મા....... Valu Pani -
-
આચાર મસાલા (Aachar Masala recipe in Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2 : આલુ પાલકઆલુ પાલક નું શાક એકદમ ટેસ્ટી લાગે છે. એવી જ રીતે આલુ મેથી પણ બનાવી શકાય.આ શાક પરોઠા સાથે સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ગોલ્ડન એપ્રોન ૩.૦#વીક ૧૨#જૂન#માઈફર્સ્ટ રેશીપી#વીકમીલ૧ Sheetal mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14931624
ટિપ્પણીઓ (5)