આલુ પાલક સબ્જી (Aloo Palak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાલક બાફો. ત્યાર બાદ તેને ઠંડા પાણીમાં કાઢી લો અને ક્રશ કરી લો. હવે બટાકાના મીડિયમ સાઇઝના ટુકડા કરી તેને તેલમાં ફ્રાય કરો. હવે એક કડાઈમાં તેલ મૂકો. તેમાં જીરું અને તમાલપત્ર નાખો.ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને તેને સાંતળો.
- 2
હવે તેમાં ઝીણું સમારેલું લસણ આદુ અને લીલા મરચાં નાખીને સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખીને સાંતળો. તેમાં ધાણા-જીરુનો પાઉડર લાલ મરચું કિચન કિંગ મસાલો હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને ચઢવા દો.
- 3
હવે તેમાં પાલકની પેઢી અને તળેલા બટાકા એડ કરો. હવે તેલ છૂટે ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈને સર્વ કરો. આપણી આલુ પાલક સબ્જી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
-
-
-
-
-
પાલક પનીર રાઇસ (Palak Paneer Rice Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે આ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી લઈ શકાય.#GA4#Week2#પાલક Rajni Sanghavi -
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
આ શાક ડ્રાય થાય છે .સાથે દાળ ભાત રોટલી સલાડ પણ હતું..બહુ ટેસ્ટી થયું. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714877
ટિપ્પણીઓ (6)