પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Juli Rathod
Juli Rathod @Julirathod
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક
  2. 1 નંગ નાની ડુંગળી
  3. 1 નંગ નાનું ટમેટું
  4. 100 ગ્રામ પનીર
  5. 1 ચમચીઆદુની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકની સાફ કરી તેને ગરમ પાણીમાં ઉકાળવી ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટા નાખી દેવું

  2. 2

    ઠંડુ થાય એટલે મિક્સીમાં તેની પેસ્ટ કરવી

  3. 3

    કડાઈમાં તેલ મૂકી પનીરને કટકા કરી થોડા સાંતળી લેવા

  4. 4

    હવે તેલમાં પાલકની પેસ્ટ ઉમેરી તેના આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરવી તેમાં સ્વાદાનુસાર મીઠું હળદર લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો

  5. 5

    છેલ્લે તેમાં પનીરના ટુકડા ઉમેરવા થોડીવાર હલાવી બધુ બરાબર મિક્સ કરી ચડવા દેવું

  6. 6

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juli Rathod
Juli Rathod @Julirathod
પર

Similar Recipes