દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Gopi Modi
Gopi Modi @GopiModi
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ નાની બટાકી
  2. ૨ નંગડુંગળી
  3. ૨ નંગટામેટા
  4. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1 કપતેલ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. 2તેજ પત્તા
  12. 2સુકા લાલ મરચા
  13. 1/2 ચમચી જીરૂ
  14. 2 ચમચીદહીં
  15. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને બાફી લેવી

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ મૂકી બ્રાઉન તળી લેવી

  3. 3

    ડુંગળી ટામેટાની પેસ્ટ કરવી

  4. 4

    કડાઈમાં તેલ મૂકી જીરા નો વઘાર કરવો તેજ પત્તા અને સૂકા લાલ મરચાં નાખવાં

  5. 5

    ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખવી પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરવી

  6. 6

    થોડીવાર સાંતળવું ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરવી

  7. 7

    થોડી વાર ચઢવા, દેવું તેલ છૂટું પડે એટલે અંદર બધા મસાલા નાખવા

  8. 8

    બધુ બરાબર મિક્સ કરી બટાકી અંદર ઉમેરવી, થોડી વાર ચઢવા દેવું

  9. 9

    છેલ્લે દહીં ઉમેરવું ઉપર કોથમીર ભભરાવી

  10. 10

    રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gopi Modi
Gopi Modi @GopiModi
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
You can check my profile and follow me if you wish ☺️

Similar Recipes