ભેળ (Bhel Recipe In Gujarati)

Palak Pandya
Palak Pandya @ppalak_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મમરા
  2. 2 ચમચીચવાણું
  3. 2 ચમચીઝીણી સેવ
  4. ઝીણા કાપેલા ડુંગળી ટામેટા કાચી કેરી
  5. તળેલી શીંગ
  6. પાપડી પૂરી
  7. ખજૂર આમલીની ચટણી
  8. લસણની ચટણી
  9. કોથમીર ફુદીના ની ચટણી
  10. બાફેલા બટાકા
  11. કોથમીર
  12. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા મા ચવાણું મિક્સ કરવું પાપડી ના ટુકડા કરી અંદર ઉમેરવા

  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઝીણા કાપેલા ડુંગળી ટામેટા કાચી કેરી ચાટ મસાલો ઉમેરી મિક્સ કરવું

  3. 3

    બધી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરવું

  4. 4

    ઉપર સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Pandya
Palak Pandya @ppalak_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes