ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગબાફેલા બટાકા સમારેલા
  2. 1 નંગસમરેલી ડુંગળી
  3. 1 નંગસમારેલ કાચી કેરી
  4. 1 બાઉલ બાફેલા ચણા
  5. પાપડી પૂરી/તળેલી રોટલી નો ભૂકો
  6. 1ચમચો તળેલા શીંગદાણા
  7. 1 ચમચીદાડમના દાણા
  8. સ્વાદ અનુસારચાટ મસાલો
  9. સ્વાદ અનુસારખજૂર આમલીની ચટણી
  10. જરૂરિયાત મુજબ કોથમીર ફુદીનાની ચટણી
  11. સ્વાદ અનુસારલસણની ચટણી
  12. સ્વાદ અનુસારટોમેટો સોસ
  13. જરૂરિયાત મુજબ વઘારેલા સેવ મમરા
  14. 1બાઉલ ચવાણું
  15. જરૂરિયાત મુજબ સેવ
  16. ઝીણી સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1)સૌપ્રથમ એક મોટા બાઉલમાંસેવ મમરા લઈ, તેમાં ડુંગળી, ચણા અને બટેકા, પાપડીનો ભુક્કો, ચવાણું, શીંગદાણા, ટામેટાં, દાડમ, કાચી કેરી તથા ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    2)હવે તેમાં બધી જ ચટણી ઉમેરીને બરાબર હલાવી, સેવ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

  3. 3

    3)સર્વ કરતી વખતે ઉપરથી ડુંગળી સેવ કોથમીર તેમજ દાડમના દાણાથી સજાવો. તો તૈયાર છે ભેળપુરી.જે સાંજના નાસ્તામાં ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

Similar Recipes