દહીં ભેળ (Dahi Bhel Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SF
સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
Yummy yummy
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં વઘારેલા મમરા લઈને તેમાં બધી ચટણી કાંદા બટાકા ટામેટા કેરી અને ૪ થી ૫ પૂરી નો ચોરો કરીને નાખો અને ચાટ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ ભેળ ને સર્વિંગ પ્લેટ મા લઈ ઉપરથી વલોવેલું દહીં રેડી નાયલોન સેવ તીખી દાળ ચણાની દાળ અને પૂરી મૂકી સજાવટ કરો હવે આપણી ટેસ્ટી દહીં ભેળ બનીને તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
-
-
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#Cookpad#જૈન ભેળગુજરાતી લોકોને ફેવરેટ ખાવાની વસ્તુ એટલે કે ટેસ્ટિં ચાટ ભેળ છે. આજે મેં જૈન ભેળ બનાવી છે. હંમેશા કહેવાય છે કે કાંદા અને બટાકા વગરની ભેળ એનો કંઇક ટેસ્ટ હોતો નથી . પરંતુ જૈન ભેેલ ટેસ્ટી બની શકે છે. Jyoti Shah -
-
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#Sundayspecial#cookpadgujrati#cookpadindiaઆજે કઈક ચટપટુ ખાવાનું મન થઈ ગયુ તો ... Bhavna Odedra -
-
-
-
-
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
દહીં પૂરી અને ભેળ (Dahi Puri And Bhel Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામની ઘણીબધી વાનગી ફેમસ છે, તેમાં ભેળ, દહીં પૂરી,લસણિયા બટૅટા, ભજિયાં, ભાજી પાઉં,અને ઘણી બધી પણ મને દહીં પૂરી વધારે ભાવે તેથી ખૂબ ખવાય છે.#CT Rajni Sanghavi -
-
માણેકચોક ભેળ (Manek Chowk Bhel Recipe In Gujarati)
#SJRશ્રાવણ માસ/જૈન રેસીપીસ આ રેસીપી શ્રાવણ માસમાં આવતા તહેવાર શીતળા સાતમ માટે ખાસ બનાવવા માં આવી છે..રાંધણ છઠ ના દિવસે બનાવેલી વાનગીઓ બીજા દિવસે (સાતમ) જમવામાં આવે છે..શીતળા સાતમે ગરમ રસોઈ નથી બનતી કારણ આદિ કાળથી આ પરંપરા ચાલી આવે છે..શીતળા માતા નાના બાળકોની રક્ષા કરે એ માટે માતાઓ ઠંડુ ભોજન આરોગે છે. Sudha Banjara Vasani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123987
ટિપ્પણીઓ (5)