ભેળ (bhel recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બોઉલ વઘારેલા મમરા
  2. 3 નંગફરસીપુરી પાણી પુરીની પૂરી પણ ચાલે
  3. 2 ટેબલસ્પૂનમિક્સ ચવાણું
  4. 2 ટેબલસ્પૂનસેવ
  5. 2 ટેબલસ્પૂનબાફેલા બટેટા જીણા સમારેલા
  6. 1 ટીસ્પૂનડુંગળી જીણી સમારેલી
  7. 1 ટીસ્પૂનકાચી કેરી જીણી સમારેલી
  8. 1 ટીસ્પૂનદાડમના દાણા
  9. 1 ટીસ્પૂનકોથમીર
  10. ખજૂર આમલીની ચટણી
  11. લીલી ચટણી
  12. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બોઉલમાં પહેલા ઉપર લખેલ કોરી વસ્તુઓ લઇ લો.
    ફરસીપુરીના નાના ટુકડા કરી લો.
    બધું સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં બટેટા,કેરી અને ડુંગળી ઉમેરી હલાવી લો.

  3. 3

    સ્વાદમુજબ મીઠી ચટણી,તીખી ચટણી અને લીલી ચટણી ઉમેરી લો
    ચમચા વડે એક્દુમ હલાવી મિક્સ કરી લો
    છેલ્લે કોથમીર અને દાડમના દાણા ઉમેરો.

  4. 4

    મસ્ત મજાની ચટપટી ચોપાટી ભેળ તૈય્યાર,,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes