સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

નો ફાયર રેસિપી
#NFR : સાલસા સોસ
મોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો.

સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)

નો ફાયર રેસિપી
#NFR : સાલસા સોસ
મોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
serving
  1. ૨ નંગ ટામેટાં
  2. ૧ નંગ ડુંગળી
  3. ૨/૩ કળી લસણ
  4. ૧ નંગ નાનું કેપ્સીકમ
  5. ૧/૨ નંગ લીલાં મરચાં
  6. ૧ ટી સ્પૂનમીઠું
  7. ૧ ટી સ્પૂનલીંબુનો રસ
  8. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૧ ચમચીચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને લસણ ને ફોલી લેવું. અને કેપ્સીકમ લીલાં મરચાં ના ટુકડા કરી લેવા. બધું ચોપર મા નાખી ને ચોપ કરી લેવું.

  2. 2

    એક ટમેટું અને ચીલી ફ્લેક્સ મિક્સર જારમાં નાખી ને ક્રશ કરી લો. અને ચોપ કરેલા મિશ્રણમાં નાખી ને તેમાં મીઠું મરી પાઉડર અને લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું.

  3. 3

    Serving બાઉલમાં કાઢી નાચોસ સાથે સર્વ કરો.
    તો તૈયાર છે
    સાલસા સોસ
    સાલસા ડીપ
    આ સાલસા સોસ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes