ઈડલી ચટણી સાંબાર

ઈડલી ચટણી સાંબાર
#RB9
#Week9
#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
#Cooksnapchallenge
ઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે .
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર
#RB9
#Week9
#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
#Cooksnapchallenge
ઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે .
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા, અડદ દાળ 4 કલાક અલગઅલગ પલાળી, મીક્સર માં દહીં ને પાણી નાખી પીસી લેવી, મીકસ કરી 8 કલાક ઢાંકી રાખી દેવી. આથો આવે એટલે, તેલ, મીઠું, સોડા નાખી, ઈડલી સ્ટીમર માં બનાવી લેવી. ઈડલી સર્વ કરવા તૈયાર છે.
- 2
તુવેર ને ચણાની દાળ બાફી, બ્લેન્ડ કરી, સમારેલા કાંદા, બટાકા, ટામેટાં, આદુ, મરચાં, આંબલી, ગોળ, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, સાંબાર પાઉડર, પાણી નાખી, ઊકળે એટલે તેલ, જીરૂ, હીંગ, તજ, લવિંગ, લીમડો, સૂકા મરચા નો વઘાર નાખી, ઊપર થી કોથમીર નાખવી. સાંબાર સર્વ કરવા તૈયાર છે.
- 3
દાળિયા, આદુ, મરચા, જીરૂ, નાળિયેર નું ખમણ, દહીં, કોથમીર, મીઠું, પાણી નાખી ચટણી પીસી લેવી. તેલ, રાઈ, અડદ દાળ, લીમડો, સૂકુ મરચું નાખી વધાર કરી, ચટણી માં નાખવું. ચટણી સર્વ કરવા તૈયાર છે. ઈડલી ચટણી સાંબાર સર્વ કરી ખાવાનો આનંદ માણો.
- 4
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા
લાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા#લાલ_તાંદલજો_ભાજી #લાલ_માઠ_ની_ભાજી#દાલ_વડા#RB8 #Week8 #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલાલ તાંદલજો ની ભાજી નાં દાલ વડા --- ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક લાલ તાંદલજા ની ભાજી નાખી ને હું દાલ વડા બનાવું છું .ચણા ની દાળ પ્રોટીન થી ભરપૂર હોય છે અને લાલ તાંદળજો હીમોગ્લોબીન વધારનાર હોય છે . મારા ઘર માં એ બધાં ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
ત્રિરંગી ઈડલી (Tricolor Idli Recipe In Gujarati)
#ત્રિરંગી_ઈડલી#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભારત નાં ત્રિરંગી ધ્વજ નાં સન્માન માં ઈડલી બનાવી છે . Manisha Sampat -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
-
પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
#DRC #ઢોકળા_રેસીપી#પીળાલાઈવઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove મારા ઘરે ઢોકળા અલગ અલગ પ્રકાર નાં બનતા હોય છે. આ ઢોકળા હળદર નાખી ને બનાવું છું. તો પીળા ઢોકળા નામ આપ્યું છે. ગરમાગરમ બાફી ને તૈયાર થયેલા ઢોકળા ઉપર શીંગ તેલ અને લાલ મરચું પાઉડર છાંટી, ચટણી અને ચા સાથે ખાવાની ખૂબ લિજ્જત આવે છે. રાઈ, હીંગ, લીલા મરચા, લીમડા નો વઘાર પણ કરી શકાય. Manisha Sampat -
નારિયેળ ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#KER નારિયેળની ચટણી કેરાલા ની પ્રખ્યાત છે આપડા ગુજરાતી માં પણ ઘરે ઘરે નારિયેળની ચટણી બને છે સરસ લાગે છે. Harsha Gohil -
મીક્સ વેજ રાઈસ ચીલા (Mix Veg Rice Chila Recipe In Gujarati)
મીક્સ વેજ રાઈસ ચીલા - ઢોસા#AA2 #Week2 #AmazingAugust #રાઈસચીલા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબહુ જ સરળતા થી, ને જલ્દી બની જાય એવી આ રેસીપી ચોખા નાં લોટ માં મનપસંદ મીક્સ વેજ નાખી ને બનાવી શકાય છે . Manisha Sampat -
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
ખટ્ટ મીઠા મગ ભાત
ખટ્ટ મીઠા મગ - ભાત#RB13 #Week13#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeખટ્ટ મીઠા મગ - ભાત --- દર બુધવારે અમારા ઘરે અલગઅલગ રીતે મગ બનાવીએ . આ વખતે મેં ખટ્ટ મીઠા મગ ભાત બનાવ્યા છે . બધાં ને ખૂબજ પસંદ છે . મેં અહીં સાદા ભાત સાથે સર્વ કર્યા છે . Manisha Sampat -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી (Punjabi Sprouted Moong Tadka Curry Recipe In Gujarati)
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી#PSR #પંજાબી_સબ્જી_રેસીપી#ATW3 #TheChefStory #Indian_Curry#Week3 #Around_The_World#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી -- સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી સ્પ્રાઉટેડ મુંગ ની સબ્જી બનાવવામાં ખૂબ જ સરસ છે .આ સબ્જી કરી ને ડબલ તડકા થી બનાવી છે.રોટી, પરાઠા, પૂરી અને રાઈસ સાથે ખાઈ શકાય છે . Manisha Sampat -
પ્લેટ ઈડલી & રસમ ચટણી
આ એકદમ હેલ્ધી બ્રેકફાસ્ટની રેસિપી છે અને બહુ જલ્દી બની જાય છે. બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. મારી રૅસિપિના વીડિયો જોવા માટે મારી youtube ચેનલ Rinkal’s kitchen ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરજો.#ઈડલી#સાઉથ#બ્રેકફાસ્ટ Rinkal’s Kitchen -
લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#સાઉથ ઇન્ડિયન રાઇસ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
મુંબઈ પાવભાજી
મુંબઈપાવભાજી#RB2 #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#મુંબઈ_સ્પેશિયલ #પાવભાજી #સ્ટ્રીટફૂડ #પાઉંભાજીમુંબઈ પાવભાજી -- મારા પતિ ને ડેડીકેટ કરુંછું . તેમને ખૂબ જ પસંદ છે . ઘરમાં પણ બધાં ને ખૂબજ ભાવે છે . Manisha Sampat -
-
પંજાબી મુંગ મસાલા
પંજાબી મુંગ મસાલા#RB3#Week3#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapપંજાબી મુંગ મસાલા -- હું મારા પપ્પા ને ડેડીકેટ કરૂં છું . મારા ઘરમાં બધાં ને ખૂબજ પસંદ છે . ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
જૈન ઈડલી બનાના સબ્જી સાંભાર ચટણી (Jain Idli Banana Sabji Sambhar Chutney Recipe In Gujarati)
#ff1#Non fried જૈન રેસીપી# જૈન બનાના સાઉથ સબ્જી# જૈન સાંભારહંમેશા આપણે ઈડલી સાથે ચટણી અને સાંભાર બનાવીએ છીએ. પણ આજે મેં ઈડલી, ચટણી, જૈન સાંભાર, અને સાથે raw banana જૈન સાઉથ ઇન્ડિયન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. જે ઈડલી ઉપર પહેલા મૂકીને ,તેના ઉપર ચટણી મુકવાની ,અને ઉપર સંભાર મૂકીને ખાવાથી બહુ જ ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
ફ્રેશ કોકોનટ ચટણી (Fresh Coconut Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ