હોમમેડ સાલસા સોસ (Homemade Salsa Sauce Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
આ સાલસા ડીપ તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. મેં નાચોસ સાથે ખાવા માટે બનાવી છે.
હોમમેડ સાલસા સોસ (Homemade Salsa Sauce Recipe In Gujarati)
આ સાલસા ડીપ તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. મેં નાચોસ સાથે ખાવા માટે બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ને ધોઈ લેવી. અને ચોપર મા નાખી ને ચોપ કરી લેવી
- 2
બીજી બાજુ લોઢી માં એક ટમેટું અને એક લાલ મરચું સેકવા મૂકવું થોડી વારે સાઈડ ચેન્જ કરવી અને સરસ રીતે સેકી લેવા.આમ કરવાથી સાલસા મા સ્મોકી ફલેવર આવશે.
- 3
પછી મીકસર જારમાં નાખી ને ક્રશ કરી લેવું અને ચોપ કરેલા ટામેટાં માં ક્રશ કરેલ ટામેટાં અને મરચાં ની પ્યુરી ઉમેરવી
- 4
પછી તેમાં મીઠું મરી પાઉડર લાલ મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લેવું
- 5
તો તૈયાર છે
હોમમેડ સાલસા સોસ
મેં સાલસા સોસ ને નાચોસ સાથે સર્વ કર્યો છે. તમને વધારે તીખું જોઈતું હોય તો થોડો ચીલી સોસ એડ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
સાલસા ડીપ
#ઇબુક#day18નાચોસ અલગ અલગ રીતે સવૅ કરવામાં આવે છે ,આજે મે સાલસા ડીપ બનાવ્યું છે બહુ સ્વાદિષ્ટ લાગે છે . Asha Shah -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
સાલસા (Salsa Recipe in Gujarati)
#GA4#WEEK11#POST 1#GREEN ONION ..સાલસા એ જનરલી નાચોઝ કે વેફસઁ જોડે સવઁ કરવામા આવતું એક ટાઇપ નું ડીપ છે. મેકસીકન ડીશ મા સાલસા નો વધુ ઉપયોગ થાય છે. અલગ અલગ શાકભાજી તેમજ ઘણી વખત ફળોનો પણ યુઝ કરીને સાલસા બનાવાય છે. સાલસા નો ખાટો મીઠો ટેસટ રીફે્શ કરે છે. mrunali thaker vayeda -
રો મેંગો સાલસા
કાચી કેરી નો સાલસા..... ચિપ્સ અને નાચોસ સાથે ખાઈએ ત્યારે ચાટ ખાટા હોય તેવો ટેસ્ટ આવે છે. ખાટો અને તીખો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી મખાનાં વીથ સાલસા સલાડ(Crispy makhana with salsa salad recipe in Gujarati)
#GA4#Week13#Makhanaમખાનાં ખાવા ના હેલ્થ બેનિફિટ ખૂબ છે અને એ એક ડાયટ ફૂડ છે.....પણ આપડે ત્યાં તેનો ઉપયોગ ઘણો ઓછો છે... પણ આજ કાલ જે ડાયેટ કરતા હોય તે મખાનાં નો ઉપયોગ કરતા હોય છે. મખાનાં માં થી ઘણી વાનગી બેને છે તેને મમરા કે પોપકોર્ન ની જેમ પણ ખવાય છે... આજે મે તેનું એક સાલડ બનાવ્યું છે જે તમે ગમે તે સમયે ખાય શકો છો. Hetal Chirag Buch -
-
પાઈનેપલ સાલસા (Pineapple Salsa Recipe In Gujarati)
#MBR8#pineapplesalsa#mexican#sidedish#fruitslasa#cookpadgujaratiસાલસા એ એક મેક્સીકન લોકપ્રિય સાઈડ ડિશ છે, જેનો તમે કોઈપણ બ્રેડ અથવા ચિપ્સ સાથે પણ આનંદ માણી શકો છો. જો તમારી પાસે પાર્ટીની તૈયારી કરવા માટે વધુ ન હોય, તો તમે ચોક્કસ આ સરળ રેસીપી બનાવી શકો છો અને તમારા મહેમાનોને પીરસી શકો છો, તેઓ ચોક્કસપણે પસંદ કરશે. રસદાર અને ટેન્ગી, પાઈનેપલ સાલસા એ મોઢામાં પાણી લાવી દે તેવી સાઈડ ડિશ રેસીપી છે, જે માત્ર ૨૦ મિનિટમાં બનાવી શકાય છે. આ મેક્સીકન રેસીપી પાઈનેપલ, ટામેટાં, લસણ, ડુંગળી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને બને છે. Mamta Pandya -
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
રોસ્ટેડ ટોમેટો હર્બસ સાલસા (Roasted Tomato Herbs Salsa Recipe In Gujarati)
આ ચટણી કે ડીપ કહી શકાય છે જે ટેકોઝ અને અન્ય મેક્સીકન-અમેરિકન ટોર્ટિલા ચિપ્સ માટેના વાનગીઓ તરીકે વપરાય છે. તે કાચા અથવા રાંધેલા હોઈ શકે છે એટલે કે ટમેટાને roast કરી ને તો બનાવી શકાય છે અને કાચા ટામેટા નો પણ સાલસા સોસ બનાવી શકાય છે તે પણ ટેસ્ટ માં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે#GA4#Week8#dip Nidhi Jay Vinda -
સાલસા ફ્રેશકા સોસ (Salsa Fresca Sauce Recipe in Gujarati)
#GA4#Week22#Sauceઆ મેક્સિકન ક્યુઝિન છે. નાચોસ સાથે ખાવાની ખુબ મજા આવે છે. બાળકોને પણ ખુબ ભાવશે. આમાં બધા શાકભાજી ફ્રેશ જ લેવાના છે. તો તેનો સ્વાદ ખુબ જ સરસ આવશે. Bhumi Parikh -
મેક્સીકન કોર્ન ભેળ (Mexican Corn bhel Salsa recipe in Gujarati)
કોર્ન (મકાઈ) સાલસા ફ્રેશ કોર્ન સલાડ છે જે ટામેટા, કાંદા, લાલ લીલા પીળા કેપ્સીકમ અને જલપેનોસ થી બને છે. ફક્ત લીંબુ નો રસ નાખીને તૈયાર થાય છે. જટપત, હિલધી અને ટેસ્ટી એવી ચાટ. ભેળ તરીકે પણ ખવાય અને નચોસ ચિપ્સ પર નાખીને પણ સર્વે કરી શકાય.#EB Hency Nanda -
મેંગો સાલસા
કેરી અને સલાડ નું મિક્સર અને એમાં થોડાં સ્પાયસિસ સાથે ની મેક્સિકન વાનગી. નાચોસ અને ચિપ્સ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સમર માં સનેક્સ માટે ની પરફેકટ વાનગી. ખટ્ટ મીઠું સાલસા બાળકો ને પણ ખૂબ પસંદ આવે છે. Disha Prashant Chavda -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
શેકેલા લાલ જલાપેનોસ સાલસા (Roasted Red Jalapenos Salsa Recipe In Gujarati)
મને લાગે છે કે ટીવી જોતી વખતે અથવા ફક્ત મunchન કરવા અથવા પાર્ટી માટે, દરેકના મનપસંદ નાસ્તામાં ચિપ્સ અને સાલસા હોય છે. તમે આ સાથે ખોટું ન જઇ શકો. એક પણ બનાવવાની દરેકની પાસે મનપસંદ રેસીપી છે. કાં તો તમે બાફેલી, શેકેલી, કાચી, તમે જે કરો છો તે ગ્રાઇન્ડ કરી શકો છો, અંતિમ પરિણામ આકર્ષક હશે. Linsy -
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
સાલસા (Salsa recipe in Gujarati)
#ઇબુક૧#૩૬સાલસા એ નાચોસ, ટાકૉસ જેવી મેક્સિકન વાનગી માં જરૂરી એવો સોસ છે. બજાર માં મળે જ છે પરંતુ ઘરે બનાવેલ સોસ સસ્તાં ની સાથે શુદ્ધતા માં પણ પ્રથમ આવે છે. Deepa Rupani -
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
સાલ્સા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
આ સોસ નાચોસ, ટાકોસ અને સલાડ મા પણ ખૂબ જ ટેસ્ટી બને .#GA4#Week7#tometo Bindi Shah -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
પેર સાલસા વિથ નાચોસ (Pear Salsa With Nachos Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલમેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. Dr. Pushpa Dixit -
રેડ સોસ સ્પેગેટી (Red Sauce Spaghetti Recipe In Gujarati)
આજે મેં આ સ્પેગેટી ને થોડો ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવી છે#cookpadindia#cookpadgujarati#XS#MBR9 Amita Soni -
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
વોટરમેલન સાલસા (Watermelon Salsa Recipe In Gujarati)
મેકસીકન સાલસા ઇન્ડીયન ટચ સાથે. તમને ચોક્કસ ગમશે. Bina Samir Telivala -
-
ઓનિયન ટોમેટો ગ્રેવી(Onion Tomato Gravy Recipe in Gujarati)
#GA4#week4આ ગ્રેવીમાં થી તમે કોઈ પણ શાક બનાવી શકો છો Heena Upadhyay -
ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ
#ટમેટા ફ્રેન્ડ સ આજે હું જે ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ ની જે રેસિપી લાવી છું તેમાં તમે ટમેટો સોસ ને બદલે ટમેટો સૂપ પણ બનાવી શકો છો અને તેમાં ફ્રાય ઢોકળા નાખી ને ખાઈ શકો છો. મારા ઘરમાં આ રીતે બધા ને ભાવે છે તેથી મેં આ રીતે બનાવ્યું છે. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092859
ટિપ્પણીઓ