વઘારેલું દહીં (Vagharelu Dahi Recipe In Gujarati)

Sona Savaniya
Sona Savaniya @sona_99
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદહીં
  2. 1 નંગડુંગળી
  3. 5,6કળી લસણ
  4. 1 ચમચીલાલ મરચુ
  5. હળદર
  6. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં લસણ ડુંગળી સાંતળવી. એ થાય એટલે તેમાં લાલ મરચું,હળદર મીઠું નાખવું.મસાલા થાય એટલે 2 ચમચી પાણી ઉમેરી દેવું.

  2. 2

    હવે તેમાં વલોવેલું દહીં નાખી ગેસ બંધ કરવો. વઘારેલું દહીં, સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sona Savaniya
Sona Savaniya @sona_99
પર

Similar Recipes