સુખડી (Sukhdi Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
ખાધા પછી કઈક મીઠું ખાવું જ હોય..તો બીજી ખાંડ વાળી સ્વીટ ખાવા કરતાં નિર્દોષ ગોળ ની sukhadi લાભદાયી છે..
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ખાધા પછી કઈક મીઠું ખાવું જ હોય..તો બીજી ખાંડ વાળી સ્વીટ ખાવા કરતાં નિર્દોષ ગોળ ની sukhadi લાભદાયી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ધીમી આંચ પર પેન માં ઘી લઈ ઘઉં નો લોટ આછો બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવો..
- 2
થોડી વાર પછી અડધા ભાગ ના ડ્રાય ફ્રુટ ની કતરણ લોટ માં એડ કરી પાછું શેકવું.
- 3
લોટ હલકો પડે અને ઘી છૂટું પડે એવું લાગે એટલે મલાઈ એડ કરી, હલાવી ગેસ બંધ કરીને ગોળ ઇલાયચી જાયફળ અને ચા નો મસાલો એડ કરી મિક્સ કરી લેવું.
- 4
ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી લેવલ કરી લેવું,ઉપર થી ડ્રાય ફ્રુટ અને કોપરાનું ખમણ નાખી થોડું ઠંડું થાય એટલે ડાયમંડ શેપ માં કે મનપસંદ રીતે કટકા કરી લેવા..
તો,તૈયાર છે યમ્મી અને હેલ્થી સુખડી..
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)
#TRO#Cookpadindia#cookpadgujaratiઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે. Ranjan Kacha -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
ગુંદર નાં લાડવા (gundar na Ladoo recipe in gujarati)
#GA4#week14#Ladooગુંદર નાં લાડુ ખુબ જ શક્તિ દાયક છે.. ગુંદર ખાવા થી શરીર માં આપણા સાંધા ઓને જરૂરી પોષણ આપી સાંધા ઓને ઘસારો થતો અટકાવવા માં મદદરૂપ થાય છે.. તેમાં સુંઠ,ગંઠોડા અને ગોળ,ઘી,સુકોમેવો, કોપરું .. શરીર ને શિયાળામાં ઠંડી માં ગરમાવો આપી તાકાત આપે છે.. Sunita Vaghela -
સુખડી(sukhdi recipe in Gujarati
#સાતમ#westગુજરાત ની ફેમસ સ્વીટ ,સુખડી જે ફટાફટ બની જાય છે અને દરેક તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે.શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા માં ની પૂજા થાય છે,છઠ ના દિવસે અવનવા પકવાન બનાવી સાતમ ના દિવસે આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવા નો નહિ અને ઠડું ખવાનો રિવાજ છે,સુખડી એ ગુજરાતીઓ ની ફેમસ સ્વીટ છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે ફટાફટ બની જાય અને ગોળ થી બને એટલે બધાજ ખાઈ શકે. Dharmista Anand -
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4 સુખડી એ ઝડપ થી તૈયાર થતી સ્વીટ છે.અચાનક કંઈક બનાવા નું થાય તો સોથી પેલા સુખડી જ યાદ આવે છે.જેમા બધી વસ્તુ ઘરમાં જ મળી રહે છે. Kinjalkeyurshah -
-
મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1આપણે ગુજરાતીઓ તહેવાર તો પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ. ભાત ભાત ના પકવાન અને મીઠાઈ બનાવા માટે ગૃહિણીઓ નો ઉત્સાહ અનેરો હોઈ છે.તો સાથે સાથે કુટુંબ ના સભ્યો ના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાનું હોય છે.આજે મેં બધા ની માનીતી અને સુખ આપનારી પૌષ્ટિક સુખડી ને થોડી વધુ પૌષ્ટિક બનાવી છે. પોષકતત્વ થી ભરપૂર એવા મખાના અને ઓટ્સ ને સુખડી માં ઉમેરી ને બનાવી છે. Deepa Rupani -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4આજે હું એકદમ સરસ મજાની પોચી મહુડી જેવી સુખડીની રેસીપી શેર કરું છું .એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો .એકદમ હેલ્ધી રેસિપી છે .આ શિયાળામાં તમને કામ આવશે Mumma's Kitchen -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287689
ટિપ્પણીઓ (9)