રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દહીં વલોવો
- 2
વઘારિયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો પછી તેમાં હિંગ અને લસણ ની પેસ્ટ નાખી મરચું પાઉડર નાખી હલાવો
- 3
થઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી દહીં માં નાખો મીઠું સ્વાદ મુજબ નાખી હલાવો પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં તીખારી (Dahi Tikhari recipe in gujarati)
#CB5દહીં ની તીખારી એક સાઈડ ડિશ તરીકે ખાસ કરીને શિયાળામાં વધારે ખવાય છે. ખાસકરીને કાઠીયાવાડમાં એનું ચલણ ખૂબ જ વધારે છે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15721582
ટિપ્પણીઓ (6)