રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ ને સાફ કરી લો અને તેને છોલી ને નાના નાના ટુકડા કરી લો અને મિક્સર જારમાં કેરી અને ખાંડ ઉમેરી અને પ્યૂરી બનાવી લો અને તેને એક બાઉલ માં કાઢી લો અને તેને ફ્રીઝ માં ઠંડુ થવા દો
- 2
હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં દૂધ ગરમ કરવા મુકો અને એક બાઉલ માં થોડું દૂધ કાઢી લો અને તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરી લો દૂધ બરાબર ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો
- 3
હવે ખાંડ ઓગળી જાય એટલે તેમાં ચમચા થી હલાવતા રહી કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ ઉમેરો અને સારી રીતે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો અને તેને થોડું ઠંડું થવા દો
- 4
હવે કોઈ પણ કાચ ના ગ્લાસ માં પેહલા ૨ ચમચી મેંગો પ્યુરી રેડો અને પછી તેમાં ૨ ચમચી કસ્ટર્ડ નું લેયર કરો આ રીતે ફરી રીપીટ કરો અને પછી તેના પર જેલી અથવા ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટસ થી સજાવી ઠંડુ કરવા મુકો અને તેને ઠંડુ ઠંડુ પીરસો
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
-
ક્રેનબેરી કસ્ટર્ડ પુડિંગ (Cranberry Custard Pudding Recipe In Gujarati)
#RC3#redrecipe Chandni Kevin Bhavsar -
મેંગો મસ્તાની
#RB14#Week14આજે મેંગો મસ્તાની ની મઝા ઘર માં બધા એ લીધી હવે કેરી જવા ની તૈયારી તો મે વિચાર્યુ કે આપડે મેંગો મસ્તાની બનાવીએ hetal shah -
-
મેંગો કસ્ટડૅ પુડિંગ
કેરીની સીઝન ચાલે છે તો કેરીમાં વેરાયટી વગર તો રહેવાય નહિ અને તેમાં પણ આપણી સ્વીટ રેસીપી ચાલે છે તો મને થયું કે ચાલો આપણે એવું તે ઝટ બનાવીએ કેજે છોકરાઓ ખાતા જ રહી જાય અને મોટા વખાણ કરતા કરતા થાકી જાય#પોસ્ટ૨૯#માઇઇબુક#વિકમીલ૨#સ્વીટ#new Khushboo Vora -
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
-
સેવૈયા કસ્ટર્ડ પુડિંગ (Sevaiya Custard Pudding Recipe In Gujarati)
#RB8 : સેવૈયા કસ્ટર્ડ puddingમીઠી સેવ દૂધ વાળી સેવ એ તો આપણે બનાવતા જ હોઈએ તો આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને સેવૈયા કસ્ટર્ડ pudding બનાવ્યું. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
"કેરી" વિશે હું અહીં ગમે તેટલું લખીશ... ઓછું છે.. તેને નેશનલ ફ્રુટ પણ કહી શકાય છે.આપણે તેને "King Of Fruit" તરીકે પણ ઓળખીએ છે... કેરી માં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન્સ, એન્ટી ઓક્સિડન્ટ નો સમાવેશ થાય છે. કેરી ની વિશ્વ માં ૪૦૦ ની આસપાસ પ્રજાતિ જોવા મળી છે.. કેરી સિઝનલ ફ્રુટ છે.જે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે.સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વીટ.. કેરી ના રસીયાઓ તો બસ રાહ જોઈ ને જ બેઠા હોય જેવી બજારમાં કેરી આવે એટલે બસ ..તે પોતાના દિવસ થી લઈને રાત ના મીલ માં સમાવેશ કરે છે...કેરી નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે... કેરી ને આપણે અલગ અલગ પ્રકારે તેને ખાવા માં ઉપયોગ લઇ શકીએ છીએ.. જેમ કે, કેરી સાથે ના અલગ અલગ પ્રકારના અથાણાં,જામ, મુરબ્બો, જ્યુસ,શેક, સબ્જી, ઇત્યાદી... નાનાં મોટાં સૌને ખૂબ જ પ્રિય હોય છે.. હું આમ તો કિચનમાં કોલ્ડ કોફી બનાવા ગઇ હતી પણ કેરી ને જોતા જ મૂડ ચેન્જ...😂😂😂 આજે મેં અહીં મેંગો મિલ્ક શેક બનાવ્યો છે.જે ખૂબ જ જલ્દી થી અને થોડી ક જ સામગ્રી નો ઉપયોગ કરી ને ફટાફટ બની જાય છે.તો ચાલો તેની રીત જોઇ લઇશું..😃🙏🥰 Nirali Prajapati -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
થિક અને ક્રિમી કસ્ટર્ડ બદામ મિલ્ક શેક (Thik and Cream cursterd Almond Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshake Shruti Unadkat -
બદામ કસ્ટર્ડ મિલ્કશેક (Almond Custard Milkshak Recipe in Gujarat
#EB#week14#cookpadgujarati કેલ્શિયમ, વિટામિન, આયર્ન, પ્રોટીન વગેરે પોષક તત્વો બદામ અને દૂધમાં જોવા મળે છે. ખોરાકમાં સ્વાદિષ્ટ રહેવાની સાથે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં મિક્ષ કરીને, શેક બનાવીને અને સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવાથી રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. આ બદામ કસ્ટર્ડ મિલ્ક શેક ને વધારે યમ્મી બનાવવા માટે આમાં વેનીલા આઈસ્ક્રીમ નો ઉપયોગ કરી ને એકદમ ક્રીમી બદામ કસ્ટર્ડ મિલ્ક શેક બનાવ્યું છે. જે બાળકો ને વધારે ભાવસે. Daxa Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16293650
ટિપ્પણીઓ (6)