થિક અને ક્રિમી કસ્ટર્ડ બદામ મિલ્ક શેક (Thik and Cream cursterd Almond Milkshake Recipe In Gujarati)

Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526

થિક અને ક્રિમી કસ્ટર્ડ બદામ મિલ્ક શેક (Thik and Cream cursterd Almond Milkshake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
2 લોકો
  1. 5 કપદૂધ
  2. 1/4 કપકસ્ટર્ડ પાઉડર
  3. 1/4 કપબદામ નો ભૂકો
  4. 1/4 કપજેલી
  5. 1/4 કપરૂહ અફ્ઝા એસન્સ
  6. સ્વાદ મુજબ ખાંડ
  7. ડ્રાય ફ્રુટ સર્વ કરવા માટે
  8. 2 કપઆઇસ્ક્રિમ
  9. 2 ચમચીતક્મરિયા

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ચાર કપ દૂધ અને 1/4 કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો ત્યાર પછી એક કઢાય મા તે મિસરણ ને ગરમ કરો

  2. 2

    ત્યાર બાદ તેમા ખાંડ અને બદામ નો ભૂકો નાખી થોડું થિક થાય ત્યા સુધી ગરમ કરો

  3. 3

    ત્યાર બાદ તેને ઠંડું થવા ફ્રિજ મા મૂકો ઠંડું થય જાય ત્યાર બાદ એક મિકસચર બાઉલમાં તે મિસરણ ને લો તેમા 2 ચમચી આઇસ્ક્રીમ અને એક નાનો કપ દૂધ નાખી મિક્સ કરો

  4. 4

    ત્યાર બાદ સર્વં કરવા એક ગ્લાસ મા તકમરીયા, થોડું એસન્સ, થોડા ડ્રાયફ્રુટ નાખી,મિલ્કસેક નાખી સર્વ કરો તો ત્યાર છે થિક અને ક્રિમિ બદામ મિલ્કસેક

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Unadkat
Shruti Unadkat @cook_26690526
પર

Similar Recipes