રાંધવાની સૂચનાઓ
- 1
નોન સ્ટીક પેન માં દૂધ ને ગરમ કરો.દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરો.
- 2
હવે એક કપ દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર એડ કરી મિક્સ કરો.તેને દૂધ અને ખાંડ વાળા મિશ્રણ માં એડ કરી મિક્સ કરો.ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો.
- 3
હવે મિશ્રણ માં રોઝ વોટર એડ કરો અને તેને રૂમ ટેમપ્રેચર પર થઁડુ કરો.હવે તેમાં 2 ચમચી ગુલાબ ની પાંદડી એડ કરી મિક્સ કરી પ્લાસ્ટિક નાં ડબ્બા માં રાખી ફ્રીઝર માં 5-6કલાક રાખો.
- 4
હવે બદામ ની કતરણ,કાજુ નાં ટુકડા અને પિસ્તા ની કતરણ ને ડ્રાય રોસ્ટ કરો.
- 5
હવે ગુલાબ ની પાંદડી ને મિક્ષચર જાર માં લઇ તેમાં 2-3ચમચી પાની એડ કરી પેસ્ટ બનાવો.
- 6
હવે આઈસક્રીમ ને ફ્રીઝર માંથી કાઢી એક બ્લેન્ડર જાર માં લો.હવે તેમાં કેરી નો પલ્પ એડ કરી મિક્સ કરો.હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ગુલાબ ની પાંદડી ની પેસ્ટ એડ કરી મિક્સ કરી ફરીથી પ્લાસ્ટિક નાં ડબ્બા માં રાખી ફ્રીઝર માં 7-8 કલાક માટે સેટ કરો.
- 7
આઈસક્રીમ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર હલવા દૂધપાક મેંગો પુડીંગ કેક
આ પુડીંગ કેક મેં ગાજર હલવા ચીઝકેક થી ઇનસ્પાયર થઇને બનાવી છે.અહિં મારે કેક બનાવી હતી એટલે મેં ગાજર હલવા માં 3 ચમચી ઘી નો જ યુઝ કર્યો છે.હલવા ને ડ્રાય રાખવો હતો એટલે પણ તમે ઇચ્છો તો વધારે ઘી યુઝ કરી શકો છો.દૂધપાક માં ફક્ત કેસર ની ફ્લેવર જોતી હતી એટલે તેને લાસ્ટ માં એડ કર્યું છે તમને કલર જોઈએ તો પહેલા એડ કરી શકો છો અને રોઝ વોટર ની બદલે રોઝ એસેન્સ નો યુઝ કરી શકો છો. Avani Parmar -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
-
મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)
#વિકમીલ૨હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે. Ami Adhar Desai -
-
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
-
-
-
-
ફ્રેશ રોઝ પેટલ બનાના મિલ્કશેક (Fresh Rose Petals Banana Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
ઈલાયચી પિસ્તા રોઝ વોટર કેક
#લીલીપીળીકેક ને ભારતીય ફ્લેવર માં બનાવી છે આપણને એલચી નો સ્વાદ સૌ ને પસંદ છે ને પિસ્તા સાથે રોઝ વોટર ને એલચી ખુબ સરસ લાગે છે પિસ્તા નો કલર જોઈને ખાવાનું મન થઇ જાય છે .. Kalpana Parmar -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
-
-
મેંગો લસ્સી
#દૂધ#જૂનસ્ટાર આ લસ્સી મે કોઈ પણ એસેના કે કલર વગર બનાવી છે. ખુબ જ સરસ લાગે છે. જેટલી ઠંડી હશે એટલી વધારે મજા આવશે . Disha Prashant Chavda -
-
શીર પીરા(sira pira in Gujarati)
#વિક્મીલ 2#માઇઇબુક#પોસ્ટ 10શીર પીરા એક અફઘાની ડેઝર્ટ છે.જે મિલ્ક પાઉડર માંથી બનાવવામાં આવે છે.તેને મિલ્ક પાઉડર ફૃટ ફજ પણ કહેવામાં આવે છે. Avani Parmar -
-
ઈન્સ્ટન્ટ કલાકંદ રેસિપી (Instant Kalakand Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
ખજૂર ડ્રાયફ્રૂટ કાટલું કેક (Khajur Dryfruit Katlu Cake Recipe In Gujarati)
#MW1આ કેક પહેલી વાર બનાવી સવારે કાટલું પાક બનાવતી વખતે વિચાર આવ્યો કે બધાં ડ્રાય ફૃટસ ,કાટલું,ખજૂર એડ કરી ને કેક બનાવી શકાય તો પહેલી વખત બનાવી પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બની.તેમાં ખજૂર ની સાથે દ્રાયફ્રુટ અને ગુંદ એડ કરેલું છે એટ્લે થોડો નટી ટેસ્ટ આવે છે જે ખૂબ સરસ લાગે છે.આદુંવાળી ચા સાથે આ કેક ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
-
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ (13)