ઠેચા મહારાષ્ટ્ર રેસિપી (Thecha Maharashtra Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @cook_36388912

#MAR
#maharashtra recipes challenge
#techa

શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૭-૮ નંગ લીલાં મરચાં
  2. ૧ ચમચીશીંગદાણા
  3. ૭-૮ નંગ લસણ ની કળી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચીતેલ
  6. ૧ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પ્રથમ એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું નાખી વધાર થઇ જાય એટલે તેમાં

  2. 2

    લીલાં મરચાં શીંગદાણા લસણ ની કળી તેને સેકી લો

  3. 3

    ત્યારબાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે દસ્તા થી વાટી લો

  4. 4

    તેને અધકચરી વાટી લો

  5. 5

    તો તૈયાર છે દેઢા જે મહારાષ્ટ્ર ની રેસિપી છે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Vyas
Ekta Vyas @cook_36388912
પર

Similar Recipes