કેરી નો રસ,ભરેલા ભીંડા અને રોટલી

Varsha Dave
Varsha Dave @cook_29963943

ઉનાળા ની સીઝન માં રસ ખાવાની મજા કંઇક ઓર જ છે.

કેરી નો રસ,ભરેલા ભીંડા અને રોટલી

ઉનાળા ની સીઝન માં રસ ખાવાની મજા કંઇક ઓર જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 સર્વિંગ્સ
  1. 1વાટકો ધઉં નો લોટ
  2. તેલ જરૂર મુજબ
  3. કેરી 1+1/2 કિલો
  4. ખાંડ સ્વાદ મુજબ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    કેરી ને ધોઈ ટુકડા કરી મિક્સર માં ખાંડ અને થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.બાઉલ માં કાઢી ફિઝ માં ઠંડો કરવા મૂકી દો.

  2. 2

    રોટલી નો લોટ બાંધી રોટલી બનાવી લો.એની રેસીપી આપેલી છે.https://cookpad.wasmer.app/in-gu/r/15190272.

  3. 3

    ભરેલા ભીંડા નાં શાક ની રેસીપી પણ આપેલી છે.https://cookpad.wasmer.app/in-gu/r/15168702

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes