ચીક પી સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને પલાળી બાફી લેવા
- 2
બધા શાક ને ઝીણા સમારી લેવા
- 3
એક બાઉલમાં બધું મિક્સ કરી સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું
- 4
સલાડ અને થોડીવાર ફ્રીઝમાં રાખી ઠંડું કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#સલાડ વગર જમવાની થાળી અધૂરી કહેવાય. પરંતુ બાળકો સલાડ ખાતા નથી. સેડવીચખાશે પણ સલાડ ખાશે નહી. એટલે મેં બાળકો ને ગમે ,ભાવે એવી રીતે બનાવી રજુ કરુ છું.#GA4#Week5 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
ચણા સલાડ(Chana Salad Recipe in Gujarati)
#GA4#Week5#Post5આ સલાડ ખુબ જ હેલ્થી છે,અને વજન ઉતારવા મટે પણ ઉતમ છે ... Velisha Dalwadi -
-
-
-
-
-
-
બાફેલા શીંગદાણાનનુ સલાડ (boiled peanuts salad)
#માઇઇબુક#પોસ્ટ મારા સસરા કહેતા હોય કે શીંગદાણા એટલે આપણી દેશી બદામ. શિંગમાં પણ બદામ જેવા જ ગુણ હોય છે અને કિમંતમાં પણ બધાને પરવડે એવી. Sonal Suva -
-
-
-
-
-
-
-
-
-
-
ચિકપીસ એન્ડ કોર્ન સલાડ (Chickpea And Corn Salad Recipe In Gujarati)
આ સલાડ મા પ્રોટીન થી ભરપુર છે અને હેલદી પન છે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે.1/2 #GA4#Week5 Aarti Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16303178
ટિપ્પણીઓ