સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને આગલા દિવસે પલાળી ને ફણગાવી લો.બધા શાકભાજી ધોઇ લો.શીગદાણાને કલાક પહેલા પલાળી રાખો.હવે ગાજર, કાકડી, કોબીજ,બીટ, નાળિયેર ને છીણી લો.ટામેટા અને કેપ્સીકમ જીણા સમારી લો.હવે બીટ સિવાય મગ અને બધા શાકભાજી મીક્સ કરો.અને લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી સરખી રીતે મિક્સ કરો.પીરસતી વખતે બીટ ઉમેરો જેથી બધા શાકભાજી મા લાલ કલર ના લાગે.જયારે ભૂખ લાગે ત્યારે આ ટેસ્ટી અને હેલ્ધી સલાડ ખાઇ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ કોર્ન સલાડ વિથ ગ્રીન ડ્રેસિંગ (Sweet Corn Salad With Green Dressing Recipe In Gujarati)
NDS diet પદ્ધતિ ને અપનાવી ત્યારથી આ સલાડ favorite છે, healthy અને ટેસ્ટી પણ છે. #GA4 #Week5 Neeta Parmar -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
-
ફણગાવેલા મગ ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)
#sproutechaat#moongchaat#healthy#breakfast#weekendchef Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13841230
ટિપ્પણીઓ (3)