રાંધવાની સૂચનાઓ
- 1
સેમીયા ને સેકી લો ઘી માં પછી કન્ડેન્સડ મિલ્ક ઉમેરો. અને પ્લાસ્ટિક ચોરસ વાટકી માં મૂકી સેટ કરી ફ્રીઝ માં મૂકી દો થોડીવાર માટે 15 મિનિટ.
- 2
પછી બહાર કાઢી કોર્ન માં શ્રીખંડ ભરી ને સેવ નો બાઉલ થઇ ગયો છે તેને મોલ્ડ માંથી કાઢી ને તેના શ્રીખંડ મૂકી બદામ મૂકી સજાવો.
Similar Recipes
-
-
-
બટર સ્કોચ મિલ્ક સેઈક
#cookpad India#Win #Milk sake#ice creamખૂબ જ જલ્દી અને સરળતા થી થયી જાય તેવો આઈસ્ક્રીમ થોડી મિનિટોમાં તૈયાર થયી જાય છે. Kirtana Pathak -
-
-
-
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આ રેસિપી મેં અવની દીપેન સુબા ને રેસીપી ફોલો કરી થોડા ફેરફાર કરી બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
ઓછી વસ્તુ અને ફટાફટ બની જતી આ sweet ટેસ્ટ માં માં બહુ જ મસ્ત લાગે છે.મારા દીકરા ,દીકરી અને જમાઈને બહુ જ ભાવે છે.... Sonal Karia -
ઇન્સ્ટન્ટ ચોકો લાવા મોદક (Instant Choco Lava Modak Recipe in Guj
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujaratI ગણેશ ઉત્સવ હિન્દુઓનો ખૂબ મોટો તહેવાર છે, જે મુખ્યત્વે મહારાષ્ટ્ર (ભારતનો પશ્ચિમ ભાગ) માં ઉજવાય છે. આ તહેવારમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને પ્રસાદ અથવા ભોગ તરીકે વિવિધ પ્રકારના ખોરાક આપવામાં આવે છે. લોકલ સ્થાનિકો અનુસાર, મોદક ગણેશજીની પ્રિય મીઠાઈ છે. જોકે, પરંપરાગત મોદકમાં ચોખાના લોટના બજારનું નરમ કવચ અને નાળિયેર અને ગોળની બનેલી મીઠી ભરણનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણ રીતે બાફવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં, તમને મોદકની ઘણી જાતો મળે છે ... જેમ કે બાફેલા મોદક, તળેલા મોદક, માવા મોદક, નો-કૂક મોદક વગેરે. જ્યારે તમે ચોકલેટ વિશે વાત કરો છો તો તે મારો સૌથી મોટો નબળો મુદ્દો છે. તો જરા કલ્પના કરો કે તે કેટલું પ્રભાવશાળી હશે ... જ્યારે આ બંને અદ્ભુત ખાદ્ય પદાર્થોને એકસાથે ભેગા કરવામાં આવે અને એક જ વાનગી તરીકે તમારી સામે મૂકવામાં આવે .. જો તમે એમાં બાઈટ લેશો ત્યારે તેમાંથી કેટલાક લિકવિડ ચોકલેટ બહાર નીકળે છે ... તો તે ખૂબ જ ચોકલેટો લાગે છે.. માત્ર ચોકલેટ જ નહીં… મને આ ઇન્સ્ટન્ટ ચોકો લાવા મોદક સૌથી વધુ ગમે છે તે એ છે કે તેમાં એક સરસ બિસ્કિટનો સ્વાદ છે, જે ચોકલેટની મીઠાશ અને મજબૂત સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ એક સરળ અને ઝડપી રેસીપી છે, જેમાં તમે ગેસ ને સળગાવ્યા વિના જ તમે આ મોદક ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Daxa Parmar -
તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)
અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક Pina Mandaliya -
કોન શ્રીખંડ પોન્ડ
#મૈંદામિત્રો ક્રીમ રોલ, કોન ચાટ વગેરે તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ આજે મેંદા માંથી બનાવેલા કોનમાં શ્રીખંડ ભરીને ખાવાની મજા માણીએ. Khushi Trivedi -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
ઓરીયો બિસ્કીટ પુડિંગ(Oreo biscuit pudding in Gujarati)
#વિકમીલ2ઓરીયો બિસ્કીટ પુડિંગ બનાવવામાં બહુ જ આસાન છે .અને તે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે .આપણે અત્યારે શરદી હોય તો આઈસ્ક્રીમ ન ખવાય પણ પૂડીગ ખવાય કારણ કે તે ફ્રિઝ વગર પણ એકદમ સેટ થઈ જાય છે. Pinky Jain -
-
-
-
-
દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ
#એનિવર્સરી#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે. Safiya khan -
-
ભાપા દોઈ (Bhapa Doi Recipe In Gujarati)
#GA4#Week8Keyword: સ્ટીમડ/Steamedઆ સ્વીટ બંગાળી cuisine માં એકદમ ફેમસ અને સિમ્પલ ક્રીમી dessert છે. આમાં મુખ્ય સામગ્રી દહીં છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ અને બદામ - પિસ્તા ઉમેરાઈ છે. Kunti Naik -
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#ચોકલેટ #chocolatesandwich Kilu Dipen Ardeshna -
-
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
તાજા મકાઇ ની મીઠી કટોરી
#સાતમમેતાજી મકાઈના દાણાથી કટોરી બનાવી છે અને તેની અંદર નાના લાડુ બનાવ્યા છે .આજે પહેલીવાર જ બનાવ્યું છે અને સરસ બન્યું છે. સાતમ માટે મેં કઈ નવો બનાવવાનો વિચાર કર્યો તો આજે પહેલીવાર જ બનાવી છે અને મારા બાળકોને તો બહુ જ ભવ્યું .આમાં તમારી પાસે મિલ્ક મેડ ના હોય તો તમે દૂધનો પાવડર પણ ઉમેરી શકો છો Roopesh Kumar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16302715
ટિપ્પણીઓ