કાલા ચણા સલાડ (Black Chana Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં પાણી ઉમેરી ચણા ઉમેરી તેમાં મીઠું નાખી ચણા ને બાફી લેવું. કુકર ઠંડુ પડે એટલે કુકર માં થી ચણા ને ચારણી મા નિતારી કોરા કરી લેવું.
- 2
ત્યારબાદ ચણા ને બાઉલમાં લઈ તેમાં તેલ વાટેલા મરી, ચાટ મસાલો અને મીઠું ઉમેરવું. હવે તેમાં લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી તેમાં ગાજર, કાકડી, ટામેટા, અને કોથમીર ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં કેપ્સીકમ, કાપેલા મરચાં, કોબીજ અને ખારાસીગદાણા ઉમેરવું. ચમચી ની મદદથી મિક્સ કરવું. હવે તેમાં દાડમના દાણા ઉમેરી બાફેલા મકાઈના દાણા ઉમેરવા. હવે સર્વિંગ ગ્લાસ મા ઉમેરી ઉપર દાડમના દાણા અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
-
-
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
-
-
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ચણા ની સલાડ(chana salad recipe in gujarati)
#સાઈડઆપણા ખોરાકમાં ભોજન પહેલા સલાડ લેવાથી ખૂબ જ ખોરાક પર નિયંત્રણ રહે છે.. ચણા માં ભરપુર માત્રામાં લોહતત્વ રહેલું છે.. એટલે શરીર નો થાક દૂર થાય અને ખુબ જ તાકાત મળે.. વળી પાચન માટે ભારે હોવાથી ... જલ્દી ભુખ લાગતી નથી.. Sunita Vaghela -
-
-
-
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
-
-
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652405
ટિપ્પણીઓ (2)