પોટેટો બોલ્સ (Potato Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા લો. ત્યારબાદ તેને છુંદી ને તેમાં ચોખાનો લોટ ઉમેરો. તેનો લોટ બાંધી લો.
- 2
હવે ચાટ મસાલો તૈયાર કરો. તેમાં મીઠું, કાળા મરી પાઉડર, સૂકી ચટણી અને ચાટ મસાલો મિક્સ કરો.
- 3
હવે લોટને લાંબો હાથ વડે વણી લો. તેને નાના ટૂકડા કરી તળી લો. તેના પર તૈયાર કરેલો મસાલો નાખી તૈયાર છે પોટેટો બોલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
કોનૅ પોટેટો ચીઝ બોલ્સ (corn potato cheese balls Recipe in Gujara
#goldenapron3 #week18 #roti #આલુ Ekta Pinkesh Patel -
આલુ બોલ્સ (Aloo Balls Recipe in Gujarati)
#AsahikaseiIndia# સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી આલુ બોલ્સ Ramaben Joshi -
-
-
-
-
-
-
ચીઝ પોટેટો બોલ્સ (Cheese Potato Balls Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
સોલ્ટી પોટેટો ફેંચ ફ્રાઈસ (Salty Potato French Fries Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
-
-
પોટેટો પનીર પોકેટ(Potato Paneer Pocket Recipe in Gujarati)
પોટેટો પનીર પોકેટ એક ફંક્શનમાં ટેસ્ટ કરેલું ત્યારથી જ બનાવવાની ઇચ્છા હતી.#માઇઇબુક#સુપરશેફ3 Ruta Majithiya -
-
પોટેટો વેડજીસ (potato wedges recipe in Gujarati)
#virajઓછા સમય માં બાળકો માટે ચટપટો અને ક્રીસ્પી નાસ્તો બનાવવો હોય છે આ પોટેટો વેડજીસ મસ્ત ઓપ્શન છે sonal hitesh panchal -
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
-
પોટેટો નુડલ્સ ફિંગર(potato noodles fingers recipe in gujarati)
# Potato Noodles Fingerપોટેટો નુડલ્સ ફિંગર એક ખુબ જ સરસ નાસ્તો છે. અને તેને ખૂબ જ ઓછા સમયમાં ઓછી વસ્તુઓમાં તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ મોટા થી લઈને નાના છોકરાઓને પણ ખૂબ જ ભાવે છે. Shraddha Parekh -
પેરીપેરી પોટેટો (Peri peri potato Recipe in Gujarati)
#GA4#Week16#periperiBest option for home kitty party..... Ankita Mehta -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
-
-
પોટેટો વેજિસ (Potato Wedges Recipe In Gujarati)
#VirajViraj Naik ની રેસીપી માંથી પોટેટો વેજિસ બનાવ્યા છે જે ખરેખર ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે. Arpita Shah -
ડ્રાય પોટેટો (Dry Potato recipe In Gujarati)
#સાઇડ#ટ્રેડિગ બધા બટાકા નું શાક તો બનાવતા જ હોય પણ ઘણી વખત અમુક શાક ઓછા ભાવતાં તો શાક ની સાથે સાઈડમાં આવા યમ્મી ડ્રાય પોટેટો હોય તો તેની સાથે બીજા બધા શાક ખવાય જાય તો પણ ખબર ના પડે આ એવા ટેસ્ટી લાગે છે તો તમે પણ ચોક્કસ થી બનાવજો ડ્રાય પોટેટો Tasty Food With Bhavisha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16313255
ટિપ્પણીઓ