ડ્રાય પોટેટો (Dry Potato recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
ડ્રાય પોટેટો (Dry Potato recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને તેની છાલ ઉતારીને ચપ્પુ વડે ગોળ ગોળ સ્લાઈસ કરી લો
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લઇ તેને એક એક ગોઠવીને શેલો ફ્રાય કરી લો બને સાઈડ સરસ રીતે પકાવી લો
- 3
એકદમ સરસ ફ્રાય થાય પછી જો તેમાં તેલ થોડું વધારે લાગે તો કાઢી લેવું પછી તેમાં નમક લાલ મરચું પાઉડર ધાણાજીરું ચાટ મસાલો આમચૂર પાઉડર હળદર મરી પાઉડર ઉમેરો
- 4
હવે તેમાં મરચાં ની સ્લાઈસ અને કોથમીર નાખી સહેજ સાંતળો પછી ગેસ બંધ કરીને કોઈ પણ ડિશ સાથે પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ ડ્રાય પોટેટો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટા મમરા(Chatpata mamra Recipe In Gujarati)
#ફટાફટબનાવવા માં સાવ સરળ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ચટપટા મમરા એક વખત જરૂર બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
કરારી ભીંડી ડ્રાય મસાલા સબ્જી (Crunchy Bhindi Dry Masala Sabji Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ સમર સિઝનમાં તો બધાના ઘરમાં કેરી તો આવતી જ હશે કેરીના રસ સાથે આવી ડ્રાય સબ્જી બહુ ટેસ્ટી લાગતી હોય છે તો અહીં જ ભીંડા લઈને એક સરસ મજાની ડ્રાય સબ્જી બનાવી છે ખૂબ જ ટેસ્ટી છે#AM3 Nidhi Jay Vinda -
મસાલા મરચાં(masala marcha recipe in gujarati)
#સાઇડ કોઈ પણ ડિશ હોય અને સાઈડમાં મરચાં નાં હોય તો જમવાનું અધુરૂં લાગે એટલે જ મેં આજ એકદમ ટેસ્ટી એવાં મસાલા રાયતાં મરચાં બનાવીયા છે એક વખત જરૂર બનાવજો ખુબ જ ભાવશે બધા ને 😋 Bhavisha Manvar -
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
પોટેટો નુડલ્સ ફિંગર(potato noodles fingers recipe in gujarati)
# Potato Noodles Fingerપોટેટો નુડલ્સ ફિંગર એક ખુબ જ સરસ નાસ્તો છે. અને તેને ખૂબ જ ઓછા સમયમાં ઓછી વસ્તુઓમાં તૈયાર થઈ જાય છે અને તેનો ટેસ્ટ મોટા થી લઈને નાના છોકરાઓને પણ ખૂબ જ ભાવે છે. Shraddha Parekh -
પોટેટો મસાલા સ્ટીકસ (Potato Masala Sticks Recipe In Gujarati)
એકાદશીના ફરાળમાં ખાવા માટે ફ્રેશ મસાલા સ્ટીક બનાવી નાના મોટા બધાને ક્રિપ્સ તો ભાવતી જ હોય છે તો મેં આજે બટાકા ની તાજી છીણ કરી પોટેટો મસાલા સ્ટીક બનાવી. Sonal Modha -
પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
#RC2#week2#cookpadgujarati#cookpadindia મેં આજે નાના બાળકોને ખૂબ જ પ્રિય હોય તેવી પોટેટો ચિપ્સ બનાવી છે. સામાન્ય રીતે બાળકોને બજારની તૈયાર પોટેટો ચિપ્સ ના પેકેટ વધુ ભાવતા હોય છે પણ મેં આજે તેવી જ ક્રિસ્પી અને મસાલેદાર પોટેટો ચિપ્સ ઘરે બનાવી છે આ ચિપ્સ ખૂબ જ ક્રિસ્પી પણ બની છે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. સાથે સાથે આ ચિપ્સ ઘરના સારા તેલ માંથી બનાવેલી હોવાથી લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. Asmita Rupani -
પોટેટો વેડજીસ (potato wedges recipe in Gujarati)
#virajઓછા સમય માં બાળકો માટે ચટપટો અને ક્રીસ્પી નાસ્તો બનાવવો હોય છે આ પોટેટો વેડજીસ મસ્ત ઓપ્શન છે sonal hitesh panchal -
પોટેટો સેન્ડવીચ પકોડા (Potato Sandwich Pakoda Recipe In Gujarati)
#GA4#Week3ફ્રેન્ડ્સ , ફટાફટ બની જાય એવા પોટેટો ચીપ્સ ના પકોડા તો આપણે બનાવતાં જ હોય છીએ.આજે મેં એક અલગ ટેસ્ટ ઉમેરી ને સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
પોટેટો ચિપ્સ(potato chips recipe in Gujarati)
#સુપરશેફ૩#ઉપવાસઓલ ટાઇમ ફેવરિટ પોટેટો ચિપ્સઅત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે વરસાદ પણ ચાલુ જ છે તો આ પોટેટો ચિપ્સ ૧વર્ષ થી ૮૦ વર્ષ ના બધા જ ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)
#trend1#week1 નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋 Bhavisha Manvar -
-
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
બટાકા નું છાલ વાળુ શાક (Potato Sabji Recipe In Gujarati)
લગ્ન હોય કે મરણ પ્રસંગ હોય પરંતુ આપણા ગુજરાતીઓના પ્રસંગના મેનુમાં વરા નું બટાકાની છાલ વાળું શાક ના હોય એવું બને જ નહીંમેં ઘણા એવા લોકો જોયા છે જેમને બટાકાનું લગ્ન પ્રસંગે બનતુ શાક ખૂબ જ ભાવે આજે હું તમારા માટે એવાજ શાકની રેસિપી લાવી છુંબરાબર એ વો જ ટેસ્ટ અને કલર પણ એવો જ આવશે તેની સો ટકા ગેરંટી જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
પોટેટો રેપ (Potato Wrap Recipe In Gujarati)
વધેલી રોટલી માંથી મેં આ પોટેટો રેપ્સ બનાવ્યા છે બટાકાના શાક સાથે ટામેટો સોસ ચીઝ સાથે બાળકોને આ રેપ આપવામાં આવે તો ખુબ જ ભાવે છે Sonal Doshi -
"ચટપટું પોટેટો મેંગો વેજી સલાડ" (chatptu potato mango veg salad recipe in Gujarati)
#GA4#Week5#સલાડઆજે હું તમારા માટે ચટપટું ટેસ્ટી સલાડ લઈ ને આવી છું જે તમે તમારા રોજના ભોજનમાં લઈ શકો છો. આ સલાડમાં પ્રોટીન અને વિટામિનનું પણ પૂરતા પ્રમાણ છે અને તેમાં પોટેટો નાખવા થી પેટ પણ ભરાય છે અને હેલ્દી પણ છે તો તમે પણ આ સલાડ બનાવો અને બધા ને ખવડાવો. Dhara Kiran Joshi -
ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
#GA4 # Week11ગુજરાતમાં અળવીનાં પાનના ખાસ કરીને પાત્રા બનાવીએ છીએ. અળવીને કચાલુ પણ કહેવામાં આવે છે. અહીં અળવીનું અલગ પ્રકારનું શાક બનાવ્યું છે. અળવી પોષકતત્વોથી સમૃદ્ધ છે એટલે ભોજનમાં તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Mamta Pathak -
લાઈવ પોટેટો વેફર (Live Potato wafers Recipe In Gujarati)
#આલુ ઘણી જગ્યા એ લાઈવ વેફર મળતી હોય છે, જે એકદમ ક્રિસ્પી અને પાતળી હોય છે.જે ખાવા બેસો તો કેટલી ખવાય ખબર જ ના પડે. Radhika Nirav Trivedi -
ગાર્લિક પોટેટો સ્પાઈરલ (Garlic Potato Spiral Recipe In Gujarati)
વાનગીમાં ગાર્લિક નો સ્વાદ બહુ જ ટેસ્ટી લાગે છે અને એનીટાઇમ ખાવી ગમે છે તેથી મેં પોટેટો સાથે વેજીટેબલ ઉમેરી પોટેટો ગાર્લિક spiral બનાવ્યા છે.#GA4#Week24#Garlic Rajni Sanghavi -
પોટેટો વેજીસ (potato wedges recipe in gujarati)
#ફટાફટનાના છોકરાઓ ને આજકાલ શાક રોટલી કે દાળ ભાત ભાવે નાઈ પણ ફ્રેન્ચ ફ્રેયસ કે પોટેટો વેજીસ કે પોટેટો સ્માઈલી કહો એટલે તરત રેડી. મોટાઓ ને પણ wedges no ક્રેઝ એટલો જ હોય છે.બહાર થી ક્રિસ્પય અને ક્રન્ચી અને અંદર થી સોફ્ટ આવા આ પોટેટો વેજીસ ખાવામાં ટેસ્ટી લાગે છે. સાથે એક ડીપ બનાઈ લઈએ એટલે વધારે ટેસ્ટી Vijyeta Gohil -
સ્ટફ પોટેટો મેથી પરાઠા (Stuffed Potato Methi Paratha Recipe In Gujarati)
સ્ટફ પરાઠા રેસિપીસ#WPR : સ્ટફ પોટેટો મેથી પરાઠાપરાઠા એ એક એવી વાનગી છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . તેમા પણ સ્ટફ પરાઠા મા કેટલી બધી ટાઈપ ના વેરીએશન કરી શકાય છે . તો આજે મે સ્ટફ પોટેટો મેથી પરાઠા બનાવ્યા. આ પરોઠા ખાવામા એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ પરોઠા Breakfast અથવા Dinner મા સર્વ કરી શકાય છે . Sonal Modha -
-
પોટેટો મીન્ટ ટીકી (Potato Mint Tiki Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeપોટેટો ટીકી તો અવારનવાર બનાવીએ પરંતુ આજે મેં મીન્ટ ફ્લેવરની ટીકી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેક્સ #પોસ્ટ૩ ઘણી બધી ચાઈનીઝ વાનગીઓ આપણે ખાતા હોઈએ છે, મંચુરીયન, પનીર ચીલી ડ્રાય આ કંઇક નવુ ટ્રાઇ કરવુ હોય તો બટાકા ને ઓકરા ( ભીંડા ) વડે બનતી આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ, આ વાનગી એકલી પણ ખાઈ શકો, રાઈસ, નૂડલ્સ સાથે પણ ખાઈ શકાય એવી વાનગી Nidhi Desai -
પોટેટો વિંદાલું (Potato Vindaloo Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaવિંદાલું એ એક જાત ની ગોવાનીસ કરી છે જે તીખી હોય છે. આ કરી બનાવા માટે એક ખાસ જાત ની પેસ્ટ , વિંદાલું પેસ્ટ બનાવામાં આવે છે. આ પેસ્ટ ના ઉપયોગ સાથે આપણે જુદા જુદા શાક સાથે કરી ને તે વિંદાલું બનાવી શકાય. આજે મેં બધાના પ્રિય એવા બટાકા નું શાક આ પેસ્ટ સાથે બનાવ્યું છે. Deepa Rupani -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક (Rajma Potato In Coconut Milk Recipe In Gujarati)
#cookpadturns6રાજમા પોટેટો ઇન કોકોનટ મિલ્ક રાજમા માંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે માટે વીકમાં એક કે બે દિવસ કઠોળ ખાવું જોઈએ નાના બાળકોને પણ કઠોળ તો ભાવતું જ હોય છે મારા સન ને રાજમાં બહુ જ ભાવે તો આજે મેં રાજમાં પોટેટો ઇન કોકોનટ મિલ્ક સબ્જી બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13620967
ટિપ્પણીઓ (11)