પોટેટો પેનકેક (potato pancake recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગબટેટા
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 ચમચી લાલ મરચું
  4. 1/2 ચમચી ચાટ મસાલો
  5. 1/2 ચમચી ગરમ મસાલો
  6. 1/2 ચમચી ધાણાજીરૂ
  7. 2 ચમચીચોખાનો લોટ
  8. 4 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
  9. જરૂર મુજબ કોથમરી
  10. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેને ખમણી લેવા

  2. 2

    ત્યાર પછી ખમણ ને પાણીમાં થોડીવાર માટે પલાળી રાખો પછી તેમાંથી પાણી નીતારી લેવું

  3. 3

    ત્યાં પછી ખમણ ને એક બાઉલમાં કાઢી લેવું તેમાં મરચું મીઠું ધાણાજીરું ચાટ મસાલો ગરમ મસાલો તથા કોથમરી અને મરચાં નાખવાં બધુ બરાબર મિક્સ કરવું

  4. 4

    પછી તેમાં ચોખાનો લોટ મિક્સ કરવું

  5. 5

    લોઢી પર તેલ મૂકી તેમાંથી પેનકેક ઉતારી લેવી બંને બાજુ શેકવું તૈયાર છે પોટેટો પેનકેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes