ડોનટ

Juliben Dave
Juliben Dave @julidave

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB12
વીક 12
લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿
#LB
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪

ડોનટ

માય રેસીપી ઈબુક 📒📕📗
#RB12
વીક 12
લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿
#LB
#SRJ
સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 ચમચીયીસ્ટ,
  3. 1/3 કપખાંડ (દળેલી લોટમાં નાંખવા માટે),
  4. મીઠું ચપટી
  5. 1/2 ચમચી બેકિંગ પાઉડર,
  6. 1 મોટી ચમચીબટર
  7. ફ્રાય કરવા માટે રિફાયન્ડ ઓઈલ,
  8. 1/2 કપ દળેલી ખાંડ ઉપર નાંખવા માટે
  9. ચોકલેટ ગનાશ (તમે મનપસંદ લઇ શકો)
  10. ક્રીમ
  11. સજાવવા માટે મનપસંદ કેક ડેકોર આઈટમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા યીસ્ટને સાદા પાણીમાં પલાળી દો.-મેંદામાં બટર,ખાંડ, બેકિંગ પાઉડર અને યીસ્ટ ભેળવી તેનો લોટ બાંધી લો.

  2. 2

    પછી તે લોટમાંથી એક મોટી રોટલી વણો અને તેને ડોનટ કટર અથવા ગ્લાસથી ગોળ કાપી વચ્ચે કાણું પાડીને ડોનટ નો શેપ આપો.-આ રીતે તમામ લોટના ડોનટ તૈયાર કરો-પછી તેને ઢાંકીને ચાર કલાક માટે મૂકી રાખો. જ્યાં સુધી ડોનટ ફૂલીને મોટા ન થાય ત્યાં સુધી તેને મૂકી રાખો.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને ડોનટને બંને તરફ ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી ફ્રાય કરો
    પેપર પર કોરા કરી લ્યો

  4. 4

    ત્યાર બાદ ચારેય બાજુ દળેલી ખાંડ લગાવી દો(ઓપ્સ્નલ છે),ત્યારબાદ ચોકલેટ સોસ,ગનાશ,ક્રીમ તમે ઈચ્છો તેને થી સજાવટ કરો,મેં ચોકલેટ ગનાશ લીધું છે,રંગબેરંગી કેક ડેકોર થી સજાવો,,
    તો તૈયાર છે ચોકો ડોનટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
બહુ જ મસ્ત દેખાય છે.👌😋

Similar Recipes