મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમખાના
  2. 1 ટેબલ સ્પૂનઘી
  3. 1& 1/2 ટી સ્પૂન ચાટ મસાલો
  4. 1/2 ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મખાના ને માઈક્રોવેવ માં 1 મિનિટ માટે શેકી લેવા.

  2. 2

    હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં મખાના ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં ચાટ મસાલો અને મરી પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes