મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Dhara Ramani
Dhara Ramani @dhara_11
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીબોઈલ ચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 2 નંગબાફેલા બટેટાના પીસ
  4. 2 નંગકાંદાની સ્લાઇઝ
  5. 1 નંગટામેટું ઝીણું સમારેલું
  6. 1/4 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/4 ચમચીઅડદની દાળ
  9. 1/4 ચમચીરાઈ
  10. 5-7લીમડાના પાન
  11. 2 ચમચીતેલ
  12. ઢોસા ઉતારવા માટે બટર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળને 4,5 વાર ધોઈને 7-8 કલાક પલાળી ને મીક્ષીમા પીસીને 7-8 કલાક આથો લાવવા ઢાકી રાખો.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, અડદની દાળ, લીમડો મૂકી ને કાંદા,ટામેટાં સાંતડીને બટાકા નાખી ને જરૂરી મસાલો કરી, ઢોસા માટે મસાલો (ભાજી) તૈયાર કરો.

  3. 3

    પીસેલા દાળચોખાના ખીરામાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી, લોઢી ગરમ કરી,અંદર થી બહારની તરફ ખીરું પાથરો.

  4. 4

    પાથરેલા ઢોસા પર બટર લગાવી, કડક થાય એટલે અંદર મસાલો મૂકી, ઢોસો ફોલ્ડ કરી, ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Ramani
Dhara Ramani @dhara_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes