ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#LB
#cookpadindia
#cookpad_ gujarati
કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1બોલ બાફેલા દેશી ચણા
  2. 1નાનું ટામેટું સમારેલું
  3. 2 ચમચીકેપ્સિકમ સમારેલું
  4. 1નાની ડુંગળી સમારેલી
  5. 1 ચમચીકોથમીર સમારેલી
  6. 1 ચમચીલીંબુ નો રસ
  7. 1 ચમચીચાટ મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા ચણા લો તેમાં ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, કોથમીર, ચાટ મસાલો અને લીંબુનો રસ એડ કરીને સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    રેડી છે દેશી ચણા નું સલાડ. બાળકો ના લંચ બોક્સ માટે પરફેક્ટ અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes