મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ત્રણ થી ચાર વાર ધોઈને મેથીના દાણા નાખીને છ થી સાત કલાક માટે પલાળી રાખો પછી દાળ ચોખા મા નું પાણી નિતારીને મિક્સરમાં બીજું પાણી એડ કરીને પીસીને બેટર તૈયાર કરો બેટરને ઢાંકીને છ થી સાત કલાક માટે આથો લાવવા માટે મૂકી દો
- 2
આદુ મરચાની વાટી લોપછી કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવું તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ અડદની દાળ મીઠા લીમડાના પાન અને ડુંગળી નાખીને સાંતળો પછી તેમાં વાટેલા આદુ મરચા નાખો
- 3
પછી તેમાં બાફીને મેશ કરેલા બટાકા મીઠું અને હળદર નાખીને બરાબર મિક્સ કરો ઉપરથી કોથમીર નાખી દો
- 4
ઢોસા ઉતારવા માટે નોનસ્ટીક તવો ગરમ કરો ઢોસાના બેટરમાં જરૂર મુજબ મીઠું અને કોથમીર નાખીને મિક્સ કરી ઢોસો ઉતારી લો તેલ લગાવીને શેકી લો પછી ઉપરથી તૈયાર કરેલો મસાલો મૂકીને ઢોસા ની સર્વ કરો
- 5
ગરમાગરમ ઢોસાને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#WDઆજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું મારી આ રેસીપી આપણા ગ્રુપની દરેક સુંદર હોમશેફ મહિલાઓને સમર્પિત કરું છું.આ સાથે આપણા ગ્રુપના એડમીન,ટીમ મેમ્બર્સ એકતા મેમ અને ખાસ હેતલબેન ને સમર્પિત કરું છું કે જેણે આપણા સહુ પર પર ભરોસો મૂકી આપણને આટલું સરસ પ્લેટફોર્મ આપી આગળ આવવાની તક આપી.HAPPY WOMEN'S DAY TO All💐🎂🍫🎊🎉 Riddhi Dholakia -
-
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
-
-
-
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeસાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે. Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (2)