મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા નું ખીરું બનાવવા માટે ચોખા, અડદ ની દાળ અને મેથીને ને ધોઈ ને ૩-૪ કલાક સુધી પલાળી રાખવા. પછી તેને દહીં નાખીને મિક્સર માં બરાબર પીસી લેવા. પછી તેને હૂંફાળી જગ્યામાં આથો લાવવા ૬-૮ કલાક માટે ઢાંકી ને મૂકવુ. પછી આપણું ઢોસા નું ખીરું તૈયાર છે.
- 2
ઢોસા નો મસાલો બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં લીમડાના પાન અને ડુંગળી નો વઘાર કરી પછી ડુંગળી સતડાય જાય એટલે તેમાં બાફેલા વટાણા બટાકા ને ઉમેરી ને બધો સૂકો મસાલો નાખી ને મિક્સ કરી લેવું. હવે મસાલો તૈયાર છે ઉપર થી કોથમીર ઉમેરી દેવી.
- 3
હવે ઢોસા બનાવવા માટે ખીરા માં મીઠું નાખીને મિક્સ કરી લેવું. નોન સ્ટીક તવા ને ગરમ કરવા મૂકવું પછી તેમાં ઢોસા નું ખીરું પાથરી ગોળ ગોળ ફેરવીને ફેલાવવુ પછી તેમાં મસાલો મૂકીને ઢોસા બન્ને બાજુ ચોડવી ને ઢોસો ઉતારી લેવો.
- 4
તૈયાર છે મસાલા ઢોસા તેને ગરમા ગરમ સર્વ કરી આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
-
-
-
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
હોટેલ કરતા ઘરે જ દેસી સ્વાદ થી એક ટેસ્ટી અને બધાને ભાવતી એક સાઉથ ઈન્ડિયન વાનગી ચાલો ટ્રાય કરીએ....હોટેલ ની ચટણી મને નથી ભાવતી ત્યારથી મને વિચાર આવ્યો કે દેસી તડકા સાથે સાઉથ ઇન્ડિયન નો સ્વાદ આજે હું ટ્રાય કરું.....#cookpadindia POOJA kathiriya -
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
-
-
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat
More Recipes
ટિપ્પણીઓ (2)