મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara

મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minute
4 person
  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીઅડદની દાળ
  3. 1/2 ચમચી મેથી
  4. શાક બનાવવા માટે
  5. 1 વાડકીગાજર છીણેલું
  6. 1 વાડકીબીટ છીણેલું
  7. 1/2 વાડકી કેપ્સીકમ ઝીણું સમારેલું
  8. 1/2 વાડકી ડુંગળી ઝીણી સમારેલી
  9. 1 વાડકીબાફેલા બટાકાનો માવો
  10. ૨ ચમચીસાંભાર મસાલા
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચી હળદર
  13. 1 ચમચીઆદુ મરચા લસણ ઝીણા સમારેલા
  14. સ્વાદાનુસારમીઠું
  15. 2 ચમચીતેલ વઘાર માટે
  16. 1 ચમચીબટર વઘાર માટે
  17. 1/2 ચમચી રાઈ
  18. 1/2 ચમચી જીરૂ
  19. 7-9 મીઠા લીમડાના પાન
  20. 1/2 ચમચી અડદની દાળ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

20 minute
  1. 1

    સૌપ્રથમ ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ ધોઈને પાંચથી છ કલાક પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ તેને ફરી ૫ થી ૬ કલાક આથો આવવા માટે મૂકી દો.

  2. 2

    એક્સાઇડ તેલ માં રાઈ અને જીરું નો વઘાર મૂકો હવે તેમાં મીઠા લીમડાના થોડા પાંદડા નાખો. અને થોડીક અડદની દાળ ઉમેરો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી થોડી લાલ થાય એટલે તેમાં બટાકા નો માવો ઉમેરી દો અને તેમાં હળદર લીલુ મરચું આદુ લસણ ઉમેરી દો.

  3. 3

    બીજી બાજુ એક પેનમાં બીટ ગાજર કેપ્સીકમ થોડાક તેલમાં સાંતળી લો અને તેમાં સાંભાર મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરો. હવે આપણું ખીરું તૈયાર છે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો અને તેને તવા પર ઢોસાની જેમ પાથરી દો. એક્સાઇડ થી સરસ થાય એટલે તેના પર થોડું બટર લગાડો અને લસણની રેડ કલર ની ચટણી સ્પ્રેડ કરો હવે તેના પર આપણા મિક્સ વેજીટેબલ અને મસાલા ઢોસા નુ શાક પાથરી દો અને તેના પર ચીઝ છીણી દો.

  4. 4

    હવે તેને પાંચ મિનિટ થવા દો નીચેથી લાલ થાય એટલે તેને રોલ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરો.

  5. 5

    ધન્યવાદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

Similar Recipes