ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#JSR

ઝરદા પુલાવ ને મીઠા ભાત પણ કહી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ચમચા ઘી
  3. ૧/૨ વાટકીદૂધ
  4. ૧ વાટકીખાંડ
  5. ૧ ચમચીકાજૂ ટુકડા
  6. ૧ ચમચીબદામ કતરણ
  7. ૧ ચમચીપિસ્તા કતરણ
  8. ૧૦/૧૨ નંગ લાલ કિશમિશ
  9. ૪ નંગઇલાયચી
  10. મીડિયમ ટુકડો તજ
  11. ૫ નંગલવિંગ
  12. ૪-૫ નંગ ખજૂર
  13. ચપટીકેસર
  14. ૪-૫ નાની સ્લાઈસ સૂકું કોપરું
  15. ૧/૨ ચમચીમીઠો પીળો રંગ
  16. ૧ ચમચીરોઝ વોટર
  17. ૧ ચમચીકેવડા વોટર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને એક બાઉલ માં ૧/૨ કલાક પલાળી રાખવા...ત્યાર બાદ એક પેન માં પાણી ગરમ મૂકી તે ઉકળે એટલે તેમાં મીઠો પીળો રંગ નાખી ચોખા નું પાણી નિતારી ને ચોખા બાફવા મૂકવા....ચોખા થઈ ગયા બાદ તેને ચારણી માં કાઢી ને નીતરવા મૂકવા..

  2. 2

    ત્યાર બાદ એક પેન માં ઘી મૂકી ગરમ થાય એટલે બધા જ ડ્રાયફ્રુટ નાખી ધીમે તાપે બ્રાઉન થવા દેવા...સતત હલાવતા રહેવું....ત્યાર બાદ તેમાં દૂધ નાખી કેસર તેમજ રોઝ અને કેવડા વોટર નાખવું...ત્યાર બાદ ખાંડ નાખી દેવી અને ઢાંકી દેવું...

  3. 3

    દૂધ બળી જાઈ એટલે હલાવી લેવું...તૈયાર છે ગરમ ગરમ ઝરદા પુલાવ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes