ઝરદા પુલાવ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#JSR
#Sweet
ઝરદા પુલાવ એટલે મીઠો ભાત.. શુભ પ્રસંગો માં મીઠો ભાત બનતો જ હોય છે.

ઝરદા પુલાવ

#JSR
#Sweet
ઝરદા પુલાવ એટલે મીઠો ભાત.. શુભ પ્રસંગો માં મીઠો ભાત બનતો જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિગ્સ
  1. 1 કપ- બાસમતી ચોખા
  2. 2 કપ- પાણી
  3. દોઢ કપ - ખાંડ
  4. 1/2બાઉલ - ઘી
  5. 8-10 નંગ- કાજુ ના ટુકડા
  6. 5-7 નંગ- સમરેલી બદામ
  7. 10-12 નંગ- દ્રાક્ષ
  8. 2 નંગ- એલચી
  9. 3-4 નંગ- લવિંગ
  10. 1/4 ટી સ્પૂન- કેસર ના તાતના
  11. 2-3ટીપા પીળો ફૂડ કલર
  12. ગાર્નીસીંગ માટે :-
  13. સમારેલા ડ્રાયફ્રુટ
  14. કેસર ના તાતના

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાસમતી ચોખા ને 2-3 વખત ધોઈ પાણી રેડી 20 મિનિટ પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ એક તાવડી માં ઘી લઇ કાજુ, બદામ અને દ્રાક્ષ ને ગોલ્ડન બ્રાઉન તળી ડીશ માં લો.

  3. 3

    હવે મોટી તાવડી માં ઘી લઇ એલચી, લવિંગ નાંખી પાણી રેડી ઉકળે પછી કેસર, ફૂડ કલર નાંખી પલાળેલા બાસમતી ચોખા નાંખી હલાવી ઢાંકણ ઢાંકી 10 મિનિટ પછી ખોલી 80% ચોખા ચડે પછી તેમાં ખાંડ, ઘી અને સેકેલા કાજુ, બદામ અને દ્રાક્ષ નાંખી 5 મિનિટ પછી ખાંડ ઓગળે અને ચોખા ચડી જાય પછી ગેસ બંધ કરી દો.

  4. 4
  5. 5

    તો રેડી છે ઝરદા પુલાવ... સર્વિન્ગ ડીશ માં લઇ તેની ઉપર શેકેલા ડ્રાય ફ્રૂટ અને કેસર ના તાતના મૂકી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes