ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#JSR
#સુપર રેસીપી ઓફ જુલાઈ
Zarda Pulao is a sweet rice preparation where rice is cooked with sugar, saffron, and dry fruits. It is made especially for festivals and weddings and is served as dessert. The word came from the Persian work Zard, which means yellow. Because this dish is yellow in color, it was called Zarda Pulao.
અહીં મેં ફુડ કલર નો ઉપયોગ કર્યો વગર જ દૂધ માં કેસર ઘોળી નાંખવા થી સરસ પીળો કલર આવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાડકીબાસમતી ચોખા
  2. ૧/૨ વાડકીખાંડ
  3. ચમચો ઘી
  4. ૧ ચમચીઇલાયચી-જાયફળ નો પાઉડર
  5. ૮-૧૦ કેસર ના તાંતણા દૂધ માં પલાળી ને
  6. ૨ ચમચીકાજુ
  7. ૨ ચમચીકિસમિસ
  8. તજ નાં નાના ટુકડા
  9. લવીંગ
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઝરદા પુલાવ બનાવવા માટે ની જરૂરી સામગી લઈ લેવી. ચોખા ને બે થી ત્રણ પાણી થી ધોઈ નાખો પાંચ મિનિટ માટે પલાળી રાખો. પછી ધીમા તાપે ૨ ટીપા ઘી નાંખી બાફી ને ચારણી માં નીતારી લો.

  2. 2

    કડાઈ માં ઘી નાખી બધા ડ્રાયફુટ તળી લેવા. હવે એજ કડાઈ માં ઘી માં તજ અને લવીંગ નાંખી થવા દો. પછી તેમાં ચાસણી માટે જરૂર મુજબ પાણી ઉમેરી ધીમાં તાપે ઉકળવા દો. તેમાં ખાંડ ઉમેરી દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  3. 3

    હવે પાણી બળી જવા આવે ત્યારે તેમાં રાંધેલો ભાત નાંખી બરાબર મિક્સ કરો.પછી ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી સાથે તળેલા ડ્રાયફુટ અને કેસર નાખી બરોબર હલાવી ઢાંકણ ઢાંકી બે મિનીટ સીજવા દો.

  4. 4

    તો તૈયાર છે આપણો ઝરદા પુલાવ તેને ડ્રાય ફ્રુટ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.

  5. 5

    આ ઝરદા પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes