ઝરદા રાઈસ (Zarda Rice recipe in gujrati)

#ભાત
આ રમઝાન સ્પેશિયલ મીઠા ભાત ની વાનગી છે.જે બાસમતી ચોખા,સુકો મેવો,સાકર,કેવડા એસ્સેન્સ, માવો,ફૂડ કલર થી બનાવવા માં આવે છે.દેખાવ માં ખૂબ સુંદર અને સ્વાદ માં લાજવાબ લાગે છે.
ઝરદા રાઈસ (Zarda Rice recipe in gujrati)
#ભાત
આ રમઝાન સ્પેશિયલ મીઠા ભાત ની વાનગી છે.જે બાસમતી ચોખા,સુકો મેવો,સાકર,કેવડા એસ્સેન્સ, માવો,ફૂડ કલર થી બનાવવા માં આવે છે.દેખાવ માં ખૂબ સુંદર અને સ્વાદ માં લાજવાબ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ધોઈ ને 20 મિનિટ પલાળી રાખવા.એક નાની તપેલી માં થોડું ગરમ પાણી લાયી તેમાં બદામ પિસ્તા પલાળી દેવા.પછી તેના ફોતરા કાઢી નાખવા.બદામ ના 2-2 ટુકડા કરવા.સૂકા ટોપરાની પાતળી સ્લાઈસ કરવી બધી સુકો મેવોમીક્સ કરી એક બાઉલ માં રાખી દેવો.બધી સામગ્રી આ રીતે પહેલેથી તૈયાર રાખવી.હવે એક તપેલી માં 4કપ પાણી ઉકાળવા મૂકવું.ઉકળે એટલે તેમાં એલચી,લવિંગ બે - બે નાખવા.કેસરી ફૂડ કલર નાખવો.(કલર વધારે ઓછો કરી શકાય).ત્યાર બાદ પલાળેલા બાસમતી ચોખા નાખી કૂક કરવા.10 મિનિટ માં ચોખા કૂક થઈ જશે.
- 2
ગૅસ બંધ કરી રાંધેલા ચોખા ચારણી માં નાખી પાણી કાઢી નાખવું.થોડી વાર રાંધેલા ભાત ચારણી માં રહેવા દેવા જેથી બધું પાણી નીતરી જાય.હવે એક કઢાઈ માં કે પેન માં એક ટેબલસ્પૂન ઘી ગરમ કરવું.તેમાં બે એલચી બે લવિંગ નાખી સાંતળી લેવું.પછી રાંધેલા ભાત તેમાં ઉમેરવા.ધીમેથી હલાવી લેવું.હવે તેમાં સાકર નાખી મિક્સ કરીને હાઈ ફ્લેમ પર કૂક કરવું.જેથી સાકર નું પાણી ઉડી જાય.તેના પર ઢાંકણું ઢાળી દેવું.તેને બિલકુલ ન હલાવવું.
- 3
હવે આંચ ધીમી કરવી.તેમાં ઝાફરાની કેવડા એસેન્સ, માવો અને સુકો મેવો બદામ પિસ્તા સૂકું ટોપરું ભભરાવવા.7-8 એકદમ ધીમા તાપે કૂક થવા દેવું.પછી પ્લેટ મા કાઢી બદામ પિસ્તા અને માવા થી ગાર્નિશ કરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
-
-
જરદો (સ્વીટ રાઈસ)
#ચોખામીઠો ભાત મુસ્લિમ લોકો લગ્ન માં કે ત્યોહાર પાર બનાવતા હોય છે જેને તેઓ જરદો કેહતા હોય છે Kalpana Parmar -
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
મીઠા ઝરદા રાઈસ (Sweet Zarda Rice Recipe In Gujarati)
#AM2Week2સ્વાદિષ્ટ કલરફુલ મીઠો ભાત Ramaben Joshi -
-
ઝરદા પુલાવ
#JSR#sweet#cookpadgujarati#cookpadindiaઝરદા પુલાવ ને મીઠો ભાત પણ કહેવાય છે.તે મૂળ પર્શિયન રેસિપી છે.નોર્થ ઇન્ડિયા માં પણ ઘણી ફેમસ છે.ત્યાં ડેઝર્ટ કે સ્વીટ ડીશ તરીકે સ્પેશિયલ પ્રસંગો માં બનાવાય છે. Alpa Pandya -
ટોમેટો રાઈસ (Tometo rice in gujrati)
#ભાત#ચોખાદક્ષિણ ભારત માં વિવિધ પ્રકાર ના ખાટાં ભાત વધારે બનતા હોય છે. અને આજે ભાત કે ચોખા પર વાનગી બનાવવાની હતી એટલે મેં ટોમેટો રાઈસ બનાવ્યાં છે Daxita Shah -
કલરફુલ ઝરદા પુલાવ (Colourfull Zarda Pulao Recipe In Gujarati)
#JSR#colourfullzardapulao#ramadanspecial#eidspecial#sweetrice#mutanjan#awadhicusine#holispecial#લગ્નપ્રસંગવાનગીજરદા એ એક પરંપરાગત બાફેલી મીઠી ચોખાની વાનગી છે. જરદા નામ પર્શિયન શબ્દ 'ઝર્દ' પરથી આવે છે જેનો અર્થ થાય છે 'પીળો', તેથી ચોખામાં ઉમેરવામાં આવતા ખાદ્યપદાર્થો તેને પીળો રંગ આપે છે. જરદા સામાન્ય રીતે જમ્યા પછી પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં, જરદા લગ્ન જેવા ખાસ પ્રસંગોએ લોકપ્રિય મીઠાઈ છે. પાકિસ્તાનમાં, પીળા ફૂડ કલરને બદલે, બહુવિધ ફૂડ કલર ઉમેરવામાં આવે છે જેથી ચોખાના દાણા બહુવિધ રંગોના હોય છે. વધુમાં, માવો, મીઠાઈવાળા ફળો અને બદામ એ શુભ પ્રસંગોએ બનતા જરદાનો આવશ્યક ભાગ છે. વાનગી બનાવવા માટે કિસમિસ અને અન્ય સૂકા ફળોનો પણ લોકપ્રિય ઉપયોગ છે. મુઘલ ભારત પ્રમાણે જરદામાં 'મુતંજન' નામના નાના તળેલા મીઠાઈના ટુકડા ઉમેરવા સાથે વિવિધતા હતી. આ ભાતની વાનગી ખાસ ભોજન સમારંભમાં મહેમાનો માટે બનાવવામાં આવી હતી. Mamta Pandya -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
આ ઝરદા પુલાવ ને કેસરી ભાત અથવા તો મીઠા ભાત પણ કહી શકાય આ પુલાવમાં ભાતને ઓસાવતી વખતે કલર નાખીને ઓસાવાય છે પણ મેં આજે કલર ના બદલે હળદરનો ઉપયોગ કર્યો છે#cookpadindia#cookpadgujrati#Super Recipe Of July Amita Soni -
-
-
-
ઝરદા પુલાવ
#RB16#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ઝરદા પુલાવને મીઠા ભાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા, ખાંડ, કેસર અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર નો ઉપયોગ થતો હોવાથી આ પુલાવનો રંગ પીળાશ પડતો આવે છે. ઝરદા શબ્દનો અર્થ પીળો રંગ થાય છે એટલા માટે જ આ વાનગીનું નામ તેના રંગ પરથી ઝરદા પુલાવ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ પુલાવને તહેવારો વખતે કે લગ્ન પ્રસંગ વખતે એક મીઠાઈ તરીકે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
ત્રિરંગી ડ્રાયફ્રૂટ સંદેશ (Tricolor Dryfruit Sandesh Recipe In Gujarati)
#TR પનીર માંથી બનતી આ મિઠાઈ જેમાં ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી છે.સ્વાદ ની સાથે દેખાવ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth -
ટ્રાય કલર ચોખા નાં લોટ ના રોટલા (સ્વતંત્રતા દિવસ) (Tri colour Chokha na Rotla Recipe in Gujarati)
#વેસ્ટ#india2020#15August#Independencedayspecial#cookpadindiaસ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે ગુજરાત માં બધા નાં ઘર માં દાદા- પર દાદા નાં સમય માં બનતા એવા વિસરાય ગયેલા આ ચોખા નાં રોટલા જે બધા નાં ઘર માં બને તો છે પણ ખૂબ ઓછા. અને રોટલા બનાવવા નું શરૂ કર્યું. એક બનાવી પણ લીધા પછી એકદમ વિચાર આવ્યો કે આજ ના આપણા ભારતીયો નાં સ્વતંત્રતા દિવસે આ રોટલા ને આપના ભારત ના ત્રિરંગા નું રૂપ આપુ. અને ઘર માં ફૂડ કલર પણ હતા જ એટલે ૩ ભાગ માં બાંધેલા લોટ ને અલગ કરી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી ને ટ્રાય કલર રોટલા બનાવ્યા. જે ખૂબ જ આકર્ષે છે મારી આંખો ને. અને આ ટ્રાય કલર રોટલા એ આજ ના લંચ માં રીંગણ બટાકા ટામેટા નું શાક, ખીચડી, છાસ, લીલી ચટણી, લીંબુ નું અથાણું, ભાખરી- ગોળ નો ચૂરમાં નો લાડુ અને કાંદો બધું સાથે અલગ જ આનંદ ભર્યો. કેસરી અને લીલા કલર ને ગાજર અને પાલક શાકભાજી માંથી પણ કલર આપી શકાય પણ મારો આજ નો આ બનાવવા નો વિચાર એકદમ આવ્યો એટલે ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. Chandni Modi -
ઝરદા પુલાવ સ્વીટ રાઈસ (Zarda Pulao Sweet Rice Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : ઝરદા પુલાવ Sonal Modha -
-
જલેબી
#goldenapron2#ઇબુકજલેબી મેપી ની વાનગી છે.જે ત્યાં ખુબજ પ્રચલિત છે.આજે આપડે જલેબી બનાવીશું . Sneha Shah -
ક્રીમી સ્વીટ રાઈસ (Creamy sweet Rice recipe in Gujarati)
#ભાત#goldenapron3#week12#Malaiહેલો...આજે એક નવી જ વાનગી નો નવો સ્વાદ માણો.Ila Bhimajiyani
-
-
-
-
બ્રેડ ના ઘુઘરા
#ભરેલી#પોસ્ટ 1#ઓઇલ ફ્રી ઘુઘરા. બ્રેડ માં માવો અને સૂકો મેવો ભરીને ઓવન માં બેક કરેલા ઘુઘરા. Dipika Bhalla -
More Recipes
ટિપ્પણીઓ