વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા લઈ ને તેને ધોઈને માપસર પાણી નાખી ઉકાળવા મૂકી દેવા..તેમાં રોઝ વોટર, કેવડા વોટર અને મીઠું નાખી દેવા...ચોખા થઈ જાય એટલે તેને ચારણી માં નિતારી લેવા...
- 2
ત્યાર બાદ ગાજર,કેપ્સિકમ ને બટાકા ના નાના ટુકડા કરી સમારી લેવા...બટાકા ને તેલ ગરમ થાય એટલે તળી લેવા...ત્યાર બાદ એક લોયા માં તેલ - ઘી સાથે મૂકી ને ગરમ થાય એટલે જીરૂ નાખી ગાજર અને કેપ્સિકમ નાખી ૫ મિનિટ હલાવતા રહેવું...
- 3
ત્યાર બાદ ચોખા નાખીને ૫ મિનિટ રાખવું...તળેલા બટાકા ના ટુકડા મિક્સ કરી એકદમ હલાવી ને ગરમ ગરમ પુલાવ લંચ બોક્સ માં આપી શકાય....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#sunday special#favourite Swati Sheth -
અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
#cookpad# WEEK3#SN3#Vasantmasala#aaynacookeryclub Hina Naimish Parmar -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આપ પુલાવ મેં લંચમાં બનાવ્યો હતો. બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ મારી ફેવરેટ ડીશ.લગભગ દર શુક્રવાર / શનિવાર ના ડિનર માં મારા મમ્મી આ પુલાવ બનાવતા.નો ઓનિયન , નો ગારલિક આ સિમ્પલ પુલાવ, સુપ સાથે બહુ સરસ લાગે છે અને પેટ પણ ભરાઈ જાય છે.#childhood Bina Samir Telivala -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#LBમેં અહીં યા લંચ બોક્સ માં બાળકો ને ભાવે અને પેટ પણ ભરાય એવો વેજ પુલાવ બનાવ્યો છે Pinal Patel -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334086
ટિપ્પણીઓ (2)