રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. 6 નંગકોર વગર ની બ્રેડ 🍞
  2. ખજૂર આંબલી ની ચટણી જરૂર પ્રમાણે
  3. લીલી ચટણી જરૂર પ્રમાણે
  4. લસણ ની ચટણી જરૂર પ્રમાણે
  5. મસાલા બી જરૂર પ્રમાણે
  6. 2 નંગડુંગળી
  7. મીઠું દહીં જરૂર પ્રમાણે
  8. નાયલોન સેવ જરૂર પ્રમાણે
  9. જીમરી જરુર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ 🍞 ના કટકા કરી લો ચોરસ પછી તેને પ્લેટ મા ગોઠવો ત્યારબાદ તેમા ખજૂર આંબલી ની ચટણી ધટૃ હોય તો તેને પાણી નાખી ને પાતળી કરી નાખો પછી બ્રેડ 🍞 કટકા ઉપર રેડો ત્યારબાદ મીઠું દહીં એ પણ પાતળુ ચમચી 🥄 થી નાખો હવે તીખી ચટણી એ પણ થોડી ઢીલી ચમચી 🥄 થી નાખો આ ઉપરાંત (લસણ ની ચટણી પણ નાખી શકાય)

  2. 2

    હવે બધી ચટણી ને દહીં નખાય જાય પછી ઝીણી સમારેલી ડુંગળી નાખો પછી માંડવી ના બી નાયલોન સેવ નાખો ને જીમરી નો મસાલો છાંટો (દાડમ ના દાણા હોય તો એ નાખી શકાય કોથમીર થી પણ ડેકોરેશન થાય) તો તૈયાર છે બ્રેડ 🍞 કટકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes